________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૫૧ થી ૬૩
૧૮
0 દ્રૌપદીએ કરેલ પૂજા માન્ય કેમ? 0 નંદીશ્વર આદિ દ્વીપમાં અંધાચાર–વિદ્યાચારણ - મૂનિઓ શું કરે છે?
| મહાનિશીથ સૂત્રના પુરાવા માન્ય કેમ? |મૂર્તિને સચિત્ત જલથી સ્નાન શા માટે?
પ્રશ્ન પ૧-દ્રૌપદીએ પૂર્વ ભવમાં ખાટાં કર્મો કર્યા હતાં, તે તેની કરેલ પૂજા કેમ માન્ય કરાય ?
ઉત્તર–આગલા જન્મમાં કરેલ કુકર્મોની અપેક્ષા વર્તમાન જન્મમાં ગણશે, તે અનેક મહાપુરુષોએ પૂર્વભવમાં ખેટાં કામ કર્યા જ હશે, તે તમારા હિસાબે તે કઈ માનવા-પૂજવા લાયક નહિ રહે. વર્તમાન ગુરુઓ પણ વંદન કરવા ગ્ય નહિ રહે, કારણ કે–તેઓએ પણ પૂર્વ જન્મમાં ઘણું અગ્ય કાર્યો કર્યા હશે, જેથી તેના ફલ રૂપે આ સંસારચક્રમાં ભ્રમણ કરવા ઉપરાંત અનેક પ્રકારની કાયકલેશાદિ મહાન વ્યથાઓ સહન કરવી પડે છે. જે શુભ કામે કર્યા હત, તે ભવભ્રમણ મટી જઈ મુક્તિ જરૂર પામત. પૂર્વ જન્મને વિચાર તે બાજુ પર રહ્યો, પણ આ જન્મમાં પણ ગૃહસ્થપણમાં આજીવિકા આદિ માટે કઈ પાપ
ક્ય હશે, માટે સૌ પહેલાં ગુરુઓ જ અવંદનીય ઠરશે. પરંતુ કર્મના પ્રભાવથી જીવને અનેક વિટંબનાઓ ભેગવવી પડે છે, તેથી ભવચક્રમાં
મ