________________
re
પ્રતિમાપૂજન
પણ શ્રી જિનભક્તિના જ એક પ્રકાર કહ્યા છે અને તેના અપલા પને ક ખ ધનકારી અભક્તિ કહી છે. આ વાત કદાચ એકાએક ગળે ન ઉતરે, તેા એટલુ' વિચારવુ' પર્યાપ્ત થઇ રહેશે કે- અત્યંત મૂલ્યવાન વસ્તુને રેઢિ મૂકાય ખરી ?
જો લૌકિક દૃષ્ટિએ મૂલ્યવાન એવા ઝવેરાતને પણ જો માણસા સલામત સ્થળામાં રાખે છે, તેમજ તેના માટે રક્ષકા નીમે છે, તા પરમ તારક એવી શ્રી જિન પ્રતિમાની સુરક્ષાના શ્રેષ્ઠ પ્રબંધ કરવા તે આરાધક માત્રનું શ્રેષ્ઠ ધમ કા ખની રહે છે.
પ્રશ્ન ૩૪ – મૂર્તિમાં શું વીતરાગ પરમાત્માના ગુણેા છે ? ઉત્તર – એક અપેક્ષાએ છે અને એક અપેક્ષાએ નથી. પૂજક પુરુષ મૂર્તિમાં પીતરાગ ભાવનું આરોપણ કરીને પૂજા કરે છે, ત્યારે તે મૂર્તિ વીતરાગ સદેશ બને છે અને શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ જેટલું જ ફળ આપે છે, એ અપેક્ષાએ શ્રીજિનમૂર્તિ, શ્રી જિનવર
સમાન છે.
દુષ્ટ પરિણામવાળા પુરુષને મૂર્તિ ના દર્શનાતિથી કાંઈ ફાયદો થતા નથી, ઉલટું અશુભ પરિણામથી અશુભ કર્મના બંધ થાય-એ અપેક્ષાએ ભૂતિ, શ્રી વીતરાગ સદેશ નથી, એમ કહેવુ હાય તે કહી શકાય. પણ તેનામાં જીવને તારવાની જે શક્તિ છે, તે ચાલી જતી નથી.
સાકર મીઠી હાવા છતાં ગધેડા ને ભાવતી નથી, ઉલટું નુકસાન કરે છે. તેથી કાંઈ સાકરના સ્વાદ નષ્ટ થઈ જતા નથી. તેમ શ્રી જિન મૂર્તિ પણ મિથ્યાદષ્ટિ જીવાને ન રૂચે, તે તેથી તેની માક્ષદાયકતા ચાલી જતી નથી.
મ
શું કારણ
TILAK f***
પ્રશ્ન ૩૫ – મૂર્તિ જો જિનરાજ તુલ્ય છે, તે! આ પાંચમા આરામાં શ્રી તીર્થંકર પરમાત્માના વિરહ કેમ કહ્યો ?
ઉત્તર – ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં શ્રી તીર્થંકર પરમાત્માના વિરહ કહ્યો છે, તે ભાવ તીર્થંકર પરમાત્માને આશ્રયીને કહ્યો છે, સ્થાપના અરિહંતને આશ્રયીને નહિ કાઈ ગામમાં સાધુ ન હોય પણ તેમની છબી હાય, તેા પણ એમ કહેવાય છે કે, આ ગામમાં હાલ કોઇ સાધુ બિરાજતા નથી.’ તા તે વિરહ ભાવ સાધુને જ સમજાય