________________
પ્રકરણ–૧૫ સુ
Lis
સાધુના છઠ્ઠા ગુણ સ્થાનકે પણ પાંચ પ્રકારના પ્રમાદના સ`ભવ હાવાથી, નિરાલ બન–ધ્યાન હોઇ શકે જ નહિ. ગૃહસ્થ તે વધુમાં વધુ પાંચમે ગુણસ્થાનકે છે. તે તેા અવશ્ય પ્રમાદી છે. પ્રમાદી પુરુષોને નિરાલખન ધ્યાન માટે ચાગ્ય નથી કહ્યા.
શ્રી ગુણસ્થાનક્રમારોહમાં પૂજ્ય શ્રી રત્નશેખર-સૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
“प्रमाद्यावश्यक त्यागात्, निश्चलध्यानमाश्रयेत् ।
योऽसौ नैवागम जैन, वेत्ति मिथ्यात्वमोहितः || ”
અર્થાત્ ાતે પ્રમાદી હોવા છતાં પણ જે અવશ્ય કરવા જેવી કરણીના ત્યાગ કરે છે, તે વિપરીત જ્ઞાનથી મૂઢ થયેલા આત્મા, શ્રી સર્વજ્ઞ ભગવાનનાં આગમાને જાણતા નથી.
આ કાળમાં, આ ભરતક્ષેત્રના કાઈ પણ જીવ સાતમા ગુણુ સ્થાનકથી ઊંચા ચઢી શકતા નથો અને સાતમા ગુણુ સ્થાનકના કાળ
તે ઉપર કહ્યું તેમ અતિશય અલ્પ છે, તેથી જીવને હું કે તેથી ઉતરતું ગુણુ સ્થાનક જ હોવાથી, નિરાલ`ખન ધ્યાન સ ંભવી શકતું નથી.
આ કાળના મોટા અને સમ પુરુષો પણ નિરાલ'ખન ધ્યાનના મનારથ માત્ર કર્યા કરે છે, તેા પછી અલ્પ શક્તિવાળા અને વિષયકષાયમાં રચ્યા પચ્યા રહેનારા અન્ય આત્માઓ માટેતા નિરાલ અન ધ્યાન હાય જ કયાંથી ?
પ્રશ્ન રહે કોઇ વિધવા પાતના મરણ પામેલા પતિની મૂર્તિ ખનાર્થી તેની પૂજા-સેવા કરે, તેા શું તેથી તેને કામની શાન્તિ કે પુત્રની ઉત્પત્તિ થાય ? ન થાય, તે પછી પરમાત્માની મૂર્તિથી પણુ શા ફાયદો થવાના ?
ઉત્તર આ એક જીતશે તેના ઉત્તર પણ તેવી જ રીતે આપવા જોઈએ. પતિના મરણ બાદ તેની સ્ત્રી એક આસન પર બેસી, હાથમાં માળા લઇ, પતિના નામના જાપ કરે, તે શુ' તે સ્ત્રીની ઈચ્છા પૂરી થશે ? અથવા તેને સંતાનની પ્રાપ્તિ થશે ? નહિ જ થાય, તેા પછી પ્રભુના નામની જપમાળા ગણવી પણ નિરક સિદ્ધ થશે.
પ્ર. પૂ. ૮