________________
( ૭ ) ને સમય જતાં એ સમ્પ્રદાય એ પ્રસર્યો કે તે લંકામતના ધર્મસિધાન્તોને રક્ષણકર્તા થઈ પડ્યો. ૧૬૫૩ માં સ્થપાયેલે આ સમ્પ્રદાય ગુજરાતમાં અનેક શ્રાવકને પિતાના શિષ્ય બનાવી શકયે ને હુંઢિયા (શોધનાર) સમ્પ્રદાયને નામે પ્રસિધ્ધ થયે. એ નામ માનપ્રદ છે. ઢુંઢિયા પિતાને થાનવાસી કહે છે, કારણ કે ધર્મને સર્વ વ્યવહાર મન્દિરમાં નહિ, પણ સ્થાનમાં (૩યમાં). કરે છે. સંખ્યામાં આજે સ્થાનકવાસીઓને દિગમ્બરે મળીને મૂર્તિપૂજક શ્વેતામ્બરે જેટલા લગભગ છે અને તેથી જૈન ધર્મના ત્રીજા સમ્પ્રદાય જે એમના સમ્પ્રદાયને ગણી શકાય. છતાંયે એ સ્થાનકવાસીઓ પિતાને શ્વેતામ્બર જ માને છે, કારણ કે થોડાક મતભેદને બાદ કરતાં ઘણી રીતે એ શ્વેતામ્બરેને મળતા છે. એ સમ્પ્રદાય ૩૨ ધર્મગ્રન્થને (સૂત્રને) માને છે. લંકાએ તે ૩૧ને જ સ્વીકાર્યા હતા, દારત્રને એણે બાતલ માન્યું હતું. પણ ત્યારપછીના સ્થાનકવાસીઓ એને પ્રમાણભૂત માને છે. ધર્માચારમાં તે સ્થાનકવાસીઓ શ્વેતામ્બરેથી અનેક રીતે ભિન્ન છે. તેઓ મૂર્તિપૂજાને માનતા નથી, મન્દિર રાખતા નથી ને જાત્રા ઉપર પણ બહુ શ્રદ્ધા રાખતા નથી. એમનામાં વળી પાછી શાખાઓ છે ને તે સાધુજીવન અતિશય પ્રબળભાવે પાળવાને આગ્રહ રાખે છે.
લંકાએ અને ત્યારપછીના એના સમ્પ્રદાયવાળાઓએ માત્ર મૂત્તિપૂજા સમ્બન્ધ જ નહિ, પણ એકંદરે આચારવિચાર સમ્બન્ધ સુધારે કરવાના પ્રયત્ન કર્યા. એ સમ્પ્રદાયના વિરેધીએ એના નવા આચારવિચાર સામે ગમે એટલે કે લાહલ કર્યો, પણ જૈન ધર્મમાં ઠેઠ નીચેથી ઉપર સુધી સુધારો કરવાની જરૂર છે. એને સ્વીકાર કર્યા વિના તે એમને છુટકે ન જ થયો, કારણ કે વખત વહેતાં સાધુઓના શાસનમાં અને નિયમનમાં ધીરે ધીરે શિથિલતા આવી ગઈ હતી. મહાવીરે જેલાં દઢ સૂક્ષ્મત બહુ શિથિલતાએ પળાતાં, અને કેટલાક વિષયમાં તે એ વ્રતની વિરૂદ્ધ જ આચરણ
૧૦