________________
31
chrift માં. v. Glasenapp. મંત્રતંત્ર વિષે વધારે જોશા v. Glasenapp ના “ Hinduismus ” માં and auberai ( વહેમ અને જાદુ ) ” વિષેનું પ્રકરણું, ત્યાં જે કહ્યું છે તે જૈનેને પણ લાગુ પડે છે.
હકીક્ત માટે Aberglaube પૃ. ૩૬૯-૩૭૭;
k
૬૫ (પૃ. ૪૨૦) આ પછીનુ વણુન મુખ્યત્વે વધુ માનસૂરિના “ આચાર નિકર ” તે આધારે કર્યું છે.
૬૬ ( પૃ. ૪૨૫) “આચાર દિનકર” પૃ. ૧ ઉપરની-ટીકામાં આજીવિકાશાસ્ત્રને સ્નેહનું, વ્યવહારનું તે નીતિનુ શાસ્ત્ર કહ્યું છે.
""
૬૭ ( પૃ. ૪૨૫ ) પદ્મરાજ પંડિત : "A Treatise on Jaina Law and Usages પૃ. ૯ પ્રમાણે જેનાએ ( હિન્દુઓની પેઠે ) છ પ્રકારના વિવાહ માન્યા છે. પિતા પોતાની કન્યા વરને સાંપે તે બ્રહ્મવિવાહ; કન્યાપક્ષની સમ્મતિ વિના તે વિધ વિના રાજા કાઇ કન્યા સાથે લગ્ન કરે તે ગાન્ધવિવાહ; રાજકન્યા જાતે વર પસંદ કરે તે સ્વયંવર રાજા જિતેલા શત્રુઓની કાઇ કન્યા લઇ લે તે તેની સાથે લગ્ન કરે તે રાક્ષસવિવાહ; કન્યાપક્ષને અમુક દ્રવ્ય આપીને વર લગ્ન કરે તે અસુરવિવાહ; ( આ વિવાહ માત્ર ક્ષત્રિયને જ વિધેય છે ); રાજા પોતાના કે પારકા કુળમાંથી કાઇ કન્યાને બળાત્કારે હરી લાવે તે તેની સાથે લગ્ન કરે તે પૈશાચવવાહ, પહેલા પ્રકારના વિવાહ તે જ આવિવાહ છે, કારણ કે તેમાં પિતા પોતાની કન્યા અગ્નિ સમક્ષ લાવીને વિધિપુર:સર વરને સોંપે છે. એ જ ગ્રન્થને મતે, સ્ત્રી જો ધાજનક, વધ્યા, દુરાચારી, કલહપ્રિય, ધહીન અથવા વ્યાધિગ્રસ્ત હોય તેા પુરુષ ફરીવાર લગ્ન કરી શકે, પણ આ કારણેા નથી હાતાં, તાય પુરુષો ફરી લગ્ન કરે છે.
66
""
૬૮ ( પૃ. ૪૨૭ ) પ્રાચીનકાળના વરઘેાડાનું વર્ણન હરિભદ્રની સમરાઈચૂકહા માં, ધનપાલની ધ વિસત્તકહા ” માં અને તેવાં જ ખીજાં કાવ્યામાં આપેલુ છે. હાલના વરઘેાડાના વર્ણન વિષે
જોશે
66
Bombay Gazetteer ૯, ૧, પૃ. ૧૦૧; ૧૫, ૧, પૃ. ૨૩૪; ૨૪ પૃ. ૧૪૧; Stevenson: Heart of J. પૃ. ૧૯૫ થી; J. Burgess, Ind. Antiq ૧૩ (૧૮૮૪) ૨૮૦; સૈયદ સિરાજ ઉલ હસન : “ Castes and Tribes of H. E. H. the Nizam's Dominions ૧, પૃ. ૨૬ થી.
.