________________
૫૦ (પૃ. ૩૩૭ ) જ લા. સૈનીઃ “Jaina Laws” માં અનેક ઉદાહરણ.
૫૧ (પૃ. ૩૮) નેમિચંદ્ર “ત્રિલેકસાર” ૭૮૮.
પર (પૃ. ૩૭૯ ) G. Bahler, Deutsche Revue XIX (૧૮૯૪), ૪, પૃ. ૨૨૮. '
૫૩ (પૃ. ૩૭૯) Jaina Gazette IX ૧૧ (નવેંબર ૧૯૧૩), પૃ. ૮. ૫૪ (પૃ. ૩૩૯) Stevensonઃ “Heart of J.” પૃ. ૨૨૬ થી
૫૫ (પૃ. ૨૪) ત્યાં જ પૃ. ૨૧૧ નોંધ ૨ - ૫૬ (પૃ. ૩૪૦) G. Buhler, WZRM ૪ ( ૧૮૯૦) પૃ. ૩૨૬.
૫૭ (પૃ. ૩૪૨) “ધર્મસંગ્રહ” ૧ પૃ. ૨૫૨. તેથી સમ્મતિએ ૮૯૦૦૦ મન્દિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હવે જોઈએ અને ૩૬૦૦૦ જ નવાં બંધાવ્યાં હોવાં જોઈએ; કુમારપાલે અને વસ્તુપાલે પણ તેમજ કરેલું.
૫૮ (પૃ. ૩૪૨ ) Jaina Gazette X (૧૯૧૪), નં. ૪, પૃ.૧૫૩. ૫૯ (પૃ. ૩૪૪) Bombay Gazetteer 1, પૃ. ૧૧૪ થી.
• (પૃ. ૩૪૫) “આચાર દિનકર” પૃ. ૭૪ થી. ૬૧ (પૃ. ૩૪૫) ત્યાં જ છે. ૬૨ (પૃ ૩૪૭) W. Schubring: “Das Kalpasutra” પૃ. ૫૦
૬૩ (પૃ. ૩૪૮) 0. Bohtlingk: “ Indische Sprache” (૨ જી આવૃત્તિ ૧૮૭૩) નં. ૬પર૩; વિદ્યાવિજયના “આદર્શ સાધુ ”માં (શ્રી વિજયધર્મસૂરિ જીવનવૃત્ત, ભાવનગર ૧૯૫૮) આદર્શરૂપે ટાંકયાં છે.
૬૪ (પૃ. ૩૪૯) G. Bihler: “Leben Hemchandras” પૃ. ૯, સરખાવશે પૃ. ૫૯.
૬૫ (પૃ ૩૫૦) Jacobi, Archive far Religionswissent chapt XVIII (૧૯૧૫) પૃ. ૨૭. એથી બહુ જ જુદી પડતી સંખ્યા મને જૈને જણાવી છે.
૬૬ (પૃ. ૩૫૧) નગ્ન રહેતા દિગમ્બર સાધુઓનાં નામ મેળવવા એક હિન્દી વર્તમાનપત્રે, મારી સૂચનાથી પ્રયત્ન કર્યો છે. એક પત્રમાં મને તેવા નગ્ન સાધુઓનાં નામ આ પ્રમાણે આપ્યાં છે –શાન્તિસાગર, આદિસાગર ૧, આદિસાગર ૨ (બેલગામ, મુંબઈ), ચન્દ્રસાગર (ઝાલરાપટણ) ઇત્યાદિ.