________________
પ્રાચીનતમ સંઘ.
મહાવીરના શિષ્ય. કથામાં વર્ણન છે તે પ્રમાણે મહાવીરે પિતાના ઉપદેશથી ૧૪૦૦૦ સાધુઓને, ૩૬૦૦૦ સાધ્વીઓને, ૧૫૯૦૦૦ શ્રાવકેને અને ૩૧૮૦૦૦ શ્રાવિકાઓને પિતાને મતનાં કર્યા હતાં. આ ચારે તીર્થ અલગ અલગ પણ પિતાના કુશળ નેતાને અનુસરતા હતા.
સાધુસંઘના નેતા ૧૧ વાર હતા, પ્રત્યેક ગણધરના હાથ નીચે સેંકડે મુનિ હતા. મુખ્ય ગણધર પૌતમ રુમતિ હતા; બીજા શિમૂતિ, વાયુભૂતિ, વક્વ, પ્રાર્ય, પ્રાર્થસુધર્મા, મલ્લિતપુત્ર, મૌર્યપુત્ર, અત્તઝારા, મેતાર્થ અને પ્રમાણ હતા. સાધ્વીસંઘના નેતા વન્દ્રના હતાં, શ્રાવક સંઘના નેતા શંહને શક્તિ અને શ્રાવિકા સંઘના નેતા યુના અને રેવતી હતાં.
સંઘની વ્યવસ્થા જે ૧૧ ગણધરના હાથમાં હતી તેમાંના ૯ તે પ્રભુના જીવનકાળમાં જ નિર્વાણ પામ્યા હતા. મહાવીર જે રાત્રે નિર્વાણ પામ્યા તે રાત્રે ગૌતમ ઈંદ્રભૂતિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને તેથી સંઘને તીર્થકરના ધર્મને ઉપદેશ આપતા અટકી ગયા. ત્યારપછી બાર વર્ષે એ નિર્વાણ પામ્યા. તેમના કેવળજ્ઞાનથી સંઘને દેરવાનું કાર્યમાત્ર સુધર્માના હાથમાં આવી પડ્યું. ગૌતમ ઈન્દ્રભૂતિના નિર્વાણ સુધી એમણે એ કાર્ય ચલાવ્યું, પછી
એ પોતે કેવલી થયા અને એમણે સંઘને કાર્યભાર પોતાના શિષ્ય બનૂસ્વામીને સેં. ત્યારપછી એ આઠ વર્ષ જીવ્યા અને પછી નિર્વાણ પામ્યા. ગુરૂ કેવળજ્ઞાન પામ્યા પછી (૮) વર્ષ સુધી જબૂસ્વામીએ સંઘને કાર્યભાર ચલાવ્યા પછી એમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ ૪૪ વર્ષ કેવળી રહી મહાવીર પછી
ઉપદેશ આપતા અટકી ગયા નથી–ઉપદેશ તો આપ્યો છે, ફક્ત મુનિએને સારણું, વારણું કરવાનું કામ તજી દીધું–તે છઘસ્થાવસ્થાવાળા સુધર્માસ્વામીને સેપ્યું.