________________
(૨૮૪)
વિમલ ૧૩ મા તી કર દમ્પિયપુરના રાજા ઋતવર્મા અને તેની રાણી રયામાને (દિગ. સુરમ્યાને) ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. તેમની માતાની વિમલતાને કારણે એમનું નામ વિમલ પડયુ. ખીન્ને મત એવા છે કે એમના જન્મ પહેલાં તેમના માતાએ નીચેને પ્રસ ંગે વિમલ બુદ્ધિનેા પરિચય આપ્યા હતા. એક પુરૂષ પેાતાની સ્ત્રી સાથે એક મન્દિરમાં ઉંઘી ગયા હતા. એ મન્દિ ૨માં એક વ્યન્તરી રહેતી હતી, તે પેલા પુરૂષ ઉપર માહ પામી ગઈ અને તેથી તેણે તેની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. પછી જયારે એ જાગ્યા ત્યારે પેાતાની ખરી સ્ત્રી કઈ ને ખેાટી કઈ ? તે પારખી શકયા નહિ. આથી એના ઉકેલ કરાવવા રાજા પાસે ગયેા. રાણીએ એને દૂર ઉભા રાખ્યા અને તે બે સ્ત્રીઓને તે પુરૂષના સ્પર્શી કરવા કહ્યું. ખરી સ્ત્રી સ્પર્શી કરી શકી નહિ, કારણ કે તે બહુ ક્રૂર હતી. બ્યન્તરી તે દૂરની વસ્તુના સ્પર્શ કરવાની પેાતાની શક્તિને લીધે અનાયાસે જ સ્પર્શ કરી શકી. ખરી સ્રી કઇ છે તે હવે પરખાઈ ગયું ને સાચા નિય આપવામાં આવ્યા.૬૪ સમેતશિખર ઉપર ૬૦૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે વાસુપૂજ્ય પછી ૩૦ સાગરોપમે વિમલ નિર્વાણ પામ્યા.
વિમલનાથના સમયમાં દ્વારકાના રાજા ૬ અનેતેની રાણી સુપ્રમાને ઘેર મત્ર ( વિ॰ ધર્મ ) અવતર્યાં તે ૩ જા મલદેવ હતા. એ રાજાને બીજી રાણી પૃથિવીને પેટે સ્વયંમૂ અવતર્યા તે ૩ જા વાસુદેવ હતા. વનપુરના રાજા સમરજેસરીને તેની રાણી મુન્દ્રી ને પેટે મે અવતર્યાં તે ૩ જો પ્રતિવાસુદેવ હતા. સ્વયભૂએ એને મારી નાખ્યા. કેટલાક વખત રાજ્ય કર્યાં પછી સ્વયંભૂ નરકમાં ગયા ને ભદ્ર સાધુ થઇ નિર્વાણ પામ્યા.
૧૩મા અને ૧૪મા તીથંકરની વચ્ચેના કાળમાં ૐ પલ્યાપમ સુધી તી વ્યવચ્છેદ ચાલ્યા.
અનન્ત ૧૪મા તીર્થંકર અચેાધ્યામાં રાજા સિંદ્સન અને તેની રાણી સુયા ને ( શિ. સર્વયાને ) ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. એમને અનન્ત(અનેક) વસ્તુનું જ્ઞાન હતું અને એમના માતાએ સ્વપ્નમાં અનેક