________________
- (ર૭૮) અનિવાર્ય છે. એ વાત સંગરે બ્રાહ્મણને સમજાવી. ત્યારે તેના ૬૦૦૦૦ પુત્રોના મૃત્યુની વાત એને બ્રાહ્મણે કહી. સગર એ સમાચાર સાંભળીને સિંહાસન ઉપર મૂચ્છ ખાઈને પડ્યો, ડીવારે એને ભાન આવ્યું ને પછી એમણે સોની અત્યેષ્ટિ કિયા કરાવી.
બીજે દિવસે એમણે પોતાના પિત્ર મશરથને અષ્ટાપદ મેક. ગંગાનદી આજુબાજુના પ્રદેશને બાળી દેવાની તૈયારીમાં હતી. તેને દંડરત્નની સહાયતાએ તેણે વહેણમાં નાખી. એ વહેણમાં હજીયે એ નદી વહે છે અને સમુદ્રને મળે છે. જહુએ એ નદી ખણી કાઢી, માટે એને કાન્હવી કહે છે, ભગીરથે એને વહેવરાવી. માટે એને મારથી પણ કહે છે, અને સગરની આજ્ઞાએ સમુદ્ર એને સ્વીકારી માટે સમુદ્રને સાગર કહે છે.
ભગીરથે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું, એટલે સગરે એને પિતાની પછી ગાદીએ બેસાડ્યો, પિતે સંસારત્યાગ કર્યો અને અજિતનાથની સાથે નિર્વાણ પ્રાપ્તિ કરી. .
સન્મ ૩ જા તીર્થકર તે શ્રાવસ્તીના રાજા નિતાર અને તેની રાણી સેનાના પુત્ર હતા. એમને જન્મ થતાં સંસારમાં અતિશય સુકાળને સંભવ થયે, માટે એમનું નામ સંભવ પડ્યું. ભૌતિક સુખે ખૂબ ભેગવ્યા પછી એ સાધુ થયા, ધર્મોપદેશ કર્યો અને પછી સમેતશિખર ઉપર ૬૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે અજિતનાથ પછી ૩૦ લાખ કોટિ સાગરેપમે નિર્વાણપ્રાપ્તિ કરી.
મિનન્દન ૪ થા તીર્થકર અયોધ્યાના રાજા સંવર અને રાણું સિદ્ધાર્થના પુત્રરૂપે અવતર્યા હતા. જગતમાં દેએ અને મનુજોએ એમને અભિનંદન આપ્યું તેના સ્મરણમાં એમનું નામ અભિનન્દન પડ્યું. સમેતશિખર ઉપર ૫૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સમ્ભવનાથના નિર્વાણ પછી ૧૦ લાખ મેટિ સાગરેપમે એ નિર્વાણ પામ્યા.
સુમતિ ૫ મા તીર્થંકર પણ અધ્યામાં (સાત માં) જમ્યા હતા. એમના પિતા રાજા મેઘ અને માતા રાણી માતા હતાં. જ્યારે એ ગર્ભમાં હતા, ત્યારે એમના માતાએ એક પ્રસંગે અદુ