________________
( ૧૧૯ )
ને ક્રમ કેવળ ઉલટસુલટ થઇ ગયા છે, આ પ્રકારના ગ્રન્થ ઢગલા બંધ છે. જૈનો રિત્ર અને પ્રવન્ય વચ્ચે ભેદ પાડે છે.૩૮ બધા ત્રિષષ્ઠિ શલાકા પુરૂષોની તેમજ વીર સંવત ૫૫૭ માં સ્વ પામેલા પ્રાર્યન્નત સુધીના પ્રાચીન ધર્માચાયૅની જીવનકથા તે ચરિત્ર; ત્યારપછીના ધાર્મિક પુરૂષોની તેમજ રાજા, પ્રધાન, વેપારી વગેરે ઇતર મહાપુરૂષોની જીવનકથા તે પ્રમન્ધ. વળી ઐતિહાસિક પુરૂષાની કથા ગુજરાતી તેમજ બીજી આધુનિક ભાષાઓના રાસ માં પણ લખાયેલી છે. આ બધા ગ્રન્થાનું ધ્યેય માત્ર ઇતિહાસ લખવાનુ નથી ( અને તેમાં કથાઓને ખુબ વણી કાઢી છે ), પણ ધર્મોપદેશમાં દષ્ટાંત દેવા માટે સાધન તૈયાર કરવાનું પણ છે. વાચકને ધાર્મિક અને નૈતિક બનાવવા, જૈનધર્મને પ્રચાર કરવા અને સાધુઓને ઉપદેશનું સાધન કરી આપવુ', એ ઉદ્દેશે આમાંના ઘણાખરા ગ્રન્થા લખાયા છે.
હેમચન્દ્રે ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર લખ્યા પછી તેની પૂર્તિરૂપે પરિશિષ્ટયં ગ્રન્થ લખ્યા, તેમાં જૈનધર્મના સળંગ ઇતિહાસના સમાવેશ કર્યાં છે અને ધર્માચાર્યાંની કથાઓ લખી છે. વળી આ ગ્રન્થની પૂર્તિરૂપે પ્રમાને અને પ્રદ્યુમ્નસૂરિએ ( ૧૨૫૦ ના અરસામાં ) ત્રમચરિત ગ્રન્થ લખ્યા અને તેમાં હેમાચા સમેત ૨૨ જૈનાચાર્યાની જીવનકથા લખી. મેસ્તુને (૧૩૦૦ ના અરસામાં પ્રવચિન્તામાં અ-ઐતિહાસિક ઘટનાઓને અને કાલ્પનિક સ્થાઓના સ'ગ્રહ કર્યાં, હેમચન્દ્રે કુમારપાલ ચિરત્રરૂપે ઐતિહાસિક કાવ્ય લખ્યું, અને ખીજા અનેક લેખકોએ દાનવીરાની સ્તુતિરૂપ ગ્રન્થામાં ઐતિહાસિક ઘટનાઓ સાથે કલ્પના મેળવી નાખી, આપણા સમયમાં દક્ષિણદેશમાં રાઞાતિયા નામે ગ્રન્થ દિગમ્બર હેવનને ૧૮૩૮ માં કાનડી ભાષામા લખ્યા, તેમાં મૈસુરની રાજકન્યાની સ્તુતિ છે; તેમાં પ્રાચીન કાળના લેખાના આધાર લઈને, પેાતાના સમયના યુરેપિયન સ ંશોધકને રસ પડે એવી રીતે જૈન ધર્માંના સિદ્ધાન્તા વિષે ચર્ચા કરી છે.
જૈન ઇતિહાસકાની ખાસ વિશિષ્ટતા તા એ છે કે ઇતિહા