________________
સમર્પણ ..
સમર્પણ ..
સમર્પણ ..
પરમ પૂજ્ય ગુરુદેવને સમર્પણ...
શિલ્પી બની અનેક સાધુઓને ઘડનારા, જિનશાસનને વિશાળ સાધુ સમુદાયની ભેટ ધરનારા વિપુલ કર્મ-સાહિત્યનું નવ-નિર્માણ કરનારા, ઉત્કૃષ્ટ નિર્મલ સંયમ નું પાલન કરનારા,
એવા સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના કરકમલમાં સાદર સમર્પણ...
પ.પૂ.આ.શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
ચૈત્ર વદ ૨, સંવત ૨૦૭૨ (પૂજ્યશ્રીનો સંયમ -સુવર્ણ દિન)
D