________________
આયડ તીર્થોદ્ધારક, વૈરાગ્યવારિધિ પ.પૂ.આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની
લેખિત-સંપાદિત-પ્રેરિત સાહિત્યયાત્રા
૧. શ્રી કલ્પસૂત્ર-અક્ષરગમનિકા (પ્રતાકાર) ૨. શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ -સંસ્કૃત (પ્રતાકાર) ૩. શ્રી આચારાફસૂત્ર-અક્ષરગમનિકા (પ્રથમ શ્રુતસ્કન્ધ) ૪. શ્રી આચારા સૂત્ર - અક્ષરગમનિકા (દ્વિતીય શ્રુતસ્કન્ધ) ૫. શ્રી સૂત્રકૃતાફસૂત્ર - અક્ષરગમનિકા (પ્રથમ શ્રુતસ્કન્ધ) ૬. શ્રી સૂત્રકૃતાસૂત્ર - અક્ષરગમનિકા (દ્વિતીય શ્રુતસ્કન્ધ) ૭. શ્રી શ્રાદ્ધ-જીતકલ્પ (પ્રતાકાર) ૮. નવ્ય યતિજીતકલ્પ (પ્રતાકાર) ૯. શ્રી મહાનિશીથ સૂત્ર ૧૦. શ્રી પચ્ચકલ્પભાષચૂર્ણિ ૧૧. ન્યાયાવતાર -સટીક ૧૨. મુહપત્તિ ચર્ચા ૧૩. શ્રી વિંશતિવિશિકા પ્રકરણ (ગુજરાતી) ૧૪. શ્રી વિંશતિવિંશિકા પ્રકરણ (સટીક) ૧૫. શ્રી માર્ગ પરિશુદ્ધિ પ્રકરણ (સટીક) ૧૬. સુલભ ધાતુરૂપ કોશ (ભાગ ૧-૨-૩) ૧૭. સંસ્કૃત શબ્દ રૂપાવલી ૧૮. સંસ્કૃત અદ્યતનાદિ રૂપાવલી ૧૯. સુબોધ સંસ્કૃત માર્ગોપદેશિકા (સંસ્કૃત બુક -૧) ૨૦. સુબોધ સંસ્કૃત મન્દિરાન્તઃ પ્રવેશિકા (સંસ્કૃત બુક -૨) ૨૧. કર્મ નચાવત તિમહિ નાચત (ગુજરાતી) ૨૨. સુખી જીવનની માસ્ટર કી (ગુજરાતી) ૨૩. જીવ થી શિવ તરફ (ગુજરાતી) ૨૪. તત્ત્વની વેબસાઈટ (ગુજરાતી) ૨૫. ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ (ગુજરાતી)