________________
બાંધવાનું કહ્યું છે તે મત વિચારીએ તો આવો સંભવ લાગે છે. શું સંભવ લાગે છે? સૂત્રમાં ઘોડાનું મોટું બાંધવાનું લખ્યું છે. કોઈકે ઉપકરણથી મોટું બાંધ્યું હશે ? તેમ કોઈ સૂત્રમાં સાધુનું મોટું બાંધવાનું કહ્યું હોય તો મોટું બાંધવાની ચર્ચા કરવી ઉચિત છે. અન્યથા ફોગટ ચર્ચા છે. જેણે જાણી જોઈને અન્યલીંગને સ્વલીંગ માનીને મિથ્યાત્વી થવું છે તેનો કોઈ ઉપાય નથી. અનાદિકાળથી જીવોને મિથ્યાત્વ સાથે પ્રીતી છે. જ્યારે જીવની ભવસ્થિતિ પાકશે ત્યારે મિથ્યાત્વની પ્રીત છૂટશે. ત્યારે જીવોને બોધ થશે. ઉપદેશ તો વ્યવહાર માત્ર છે. ઉપાદાન તો જીવનું જાગશે તો કામ સિદ્ધ થશે. सा.पा.५४ भगवती शत:-८ देश : ____ जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुंबियपुरिसेहिं सद्दाविए समाणे हतुढे व्हाए कयबलिकम्मे जाव सरीरे जेणेव जमालिस्स खत्तियकुमारस्स पिया तेणेव उवागच्छइ२त्ता करयलं जमालिस्स खत्तियकुमारस्स पियारं जएणं विजएणं वद्धावेतिरत्ता एवं वयासी संदिसंतु णं देवाणुपिया जं मए करणिज्जं । तए णं से जमालिस्स खत्तियकुमारस्स पिया तं कासवं एवं वयासी तुमं देवाणुप्पिया जमालिस्स खत्तियकुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे निक्खमणपायोगे अग्गकेसे कप्पेह तएणं से कासवे जमालिस्स खत्तियकुमारस्स पिउणा एवं वुत्ते समाणे हट्ठतुढे करयल जाव एवं सामी तहत्ताणाए विणएणं वयणं पडिसुणेइरत्ता सुरभिणा गंधोदएणं हत्थपादे पक्खालेइ सुरभिणारसुद्धाए अट्ठपडलाए पोत्तीए मुहं बंधइ२ ता जमालिस्स खत्तियकुमारस्स परेणं जत्तेणं चउरंगुलवज्जे निक्खमणपायोगे अग्गकेसे कप्पेति ॥ .
इहां न्हावी ने जमालीकुमार के केस कापणे लाग्या तब नावितने मुख बंध्या छै । तीहां पोतीयां कह्यां । मृगावती राणी के कहेसेती गौतमस्वामीने मुख बांध्या छै तीहां मुहपोतीयां कह्यां । मुख दोनांने सरीखां बांध्यां पिण नाइना पोतीयां कयो अने गौतमस्वामीका मुखपोतीयां कह्यां । ते विचार करो । विचार. विना सच्च जुठका निरणा न होवे । तत्त्व विचार करो । मत पखमें पडो नहि । संसार समुद्रसे तरो । सार चीजको १फडो । कोयल्याकी दलाली मत करो । इस दलाली ते हाथ मुख काला होवे छै । एह लोक परलोक का कारज सरे नहि ।
અહિ હજામ જમાલી કુમારના વાળ કાપવા લાગ્યો ત્યારે હજામે મુખ १ पकडो ।
मोहपत्ती चर्चा * ५५