SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ सा.पा. उ८ - उत्तराध्ययन गाथा-४ : जाइजरामच्छुभयाभिभूया विमोक्खणट्ठा दण ते कामगुणे विरत्ता ॥ बहि विहाराभिनिविट्ठचित्ता संसारचक्कस्स एकेक इम कहे छे भृगुपरोहित ने पुत्रां को इम कह्या छे - हे पुत्रो ! मुखपत्ती मुख को बंधते हें तिना का संग मत करजो । ते साधु झोलीया वीच छुरीया कटारीया रखते है । बालको को मारके खाइ जाते हे । जे कोइ इम कहे छे ते तो मृषावादी छे । इहां तो साधु को देख के काम भोगते विरत्या का हे । मुखपत्ती बंधी तो कही नथी । - एकेक इम कहे छे- भरतराजाने अरीसा घर मे केवलज्ञान पाया । देवताने रजोहरण मुखपत्ती दिनी । तीवारे भरतराजाने मुखपत्ती मुख को बांधी । पीछे अंतेउरा वीचो होइ नें निकल्या । तब आर्यदेसकीया राणीयातो रोवण लगीया । साधु वेस जाणी । अरु अनार्य देसकीया राणीया हसण लगीया, 'सांग जाणी । इम केइ२ भोल्यां लोकां को अन्यलिंग को सयलिंग दरसावे छे ते आगे लिखे छे । કેટલાક એમ કહે છે ભૃગુ પરોહિતે પુત્રોને એમ કહ્યું છે हे पुत्रो ! મોહપત્તિ મોઢે બાંધે છે તેઓનો સંગ કરતા નહિ ! તે સાધુઓ ઝોળીમાં ચપ્પુ અને કટારી રાખે છે. બાળકોને મારીને ખાઈ જાય છે. જે કોઈ એમ કહે છે તે તો મૃષાવાદી છે. અહીં તો સાધુને જોઈને કામભોગથી વિરકત થયા એમ કહ્યું છે. મોહપત્તિ બાંધી તો કહી નથી. - કેટલાક એમ કહે છે ભરત મહારાજાને આરીસા ભવનમાં કેવલજ્ઞાન થયું. દેવતાઓએ ઓઘો ને મોહપત્તિ આપી. ત્યારે ભરત મહારાજાએ મોહપત્તિ મોઢે બાંધી. પછી અંતઃપુરમાં થઈને નીકળ્યા ત્યારે આર્યદેશની રાણીઓ સાધુ વેશ જાણીને રોવા લાગી અને અનાર્યદેશની રાણીઓ નાટક જોઈને હસવા લાગી. આમ કેટલાક ભોળા લોકોને અન્યલીંગને સ્વલીંગ કરીને બતાવે છે તે આગળ લખે છે. सा.पा. ४० भंजुद्वीप पन्नति : तए णं तस्स भरहस्स रण्णो सुभेणं परिणामेणं पसथ्येहिं अज्झवसाणेहिं लेसाहिं विसुज्झमाणाहिं इहापोहमग्गणगवेसणं करेमाणस्स तयावरणीज्जाणं १ स्वांग, नाटक | मोहपत्ती चर्चा * ३५
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy