SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ફરી યુક્તિ ઉઠાવે છે જે મોહપત્તિનો દોરો કહ્યો નહિ અને ચાલ્યો તો રહરણનો દોરો કહ્યો અને ચાલ્યો છે ? તે પાઠ આગળ કહે છે. सu.५.३२ निशीथसूत्र-6देशो-५ प्रश्न-७3 : जे भिक्खू रयहरणस्स परं तिण्हं बंधाणं देइ देयंतं वा सातिजइ ॥ इस पाठ के अणुसार रजोहणंकों तीण बंधण होय । परंतु मुखपत्ती को डोरा केतला पावे ? दू पावे की इग पावे ? डोरा पावणा होवे तो सूत्र में लीखें । जैन के साधुने मुख बंधणा नहि तो मरजाद काहे को लिखणी थी ? बुद्धिवंत तो विचार करे । मत जंगी तो मत की १गुममें समजता नथी । इति तत्त्वं । एक कहे छे - जो मुखपत्ती का डोरा नथी कह्या तों चादरका डोरा कह्या कहेया छे ? ते पाठ कहे छे ।। આ પાઠના અનુસારે રજોહરણને ત્રણ બંધન હોય. પરંતુ મોહપત્તિને દોરા કેટલા જોડાય ? બે કે એક ? દોરો જોડાતો હોય તો સૂત્રમાં લખત. જૈનના સાધુને મોટું બાંધવું નથી તો મર્યાદા શા માટે લખે ? બુદ્ધિમાન તો વિચાર કરે. મત કલહકારી તો મતના નશામાં સમજતા નથી. ઇતિ તત્ત્વ. એક કહે છે - જે મોહપત્તિના દોરા નથી કહ્યા તો ચદરના-ચાદરના દોરા ક્યાં કહ્યા છે? ઉત્તર – નિશીથ સૂત્રનો પાઠ આગળ કહે છે. सा.पा.33 निशीथसूत्र - 6देश-१ प्रश्र-३२ : जे भिक्खु अप्पणो एग्गस अट्टाए सुइन्जाइत्ता अण्णमण्णस्स अणुपदेइ अणुपदेंतं वा साइजइ २८ जे भिक्खु पडिहारियं सुइं जाइत्ता वत्थं सीविस्सामी पायं सिवति सिव्वंतं वा साइजइ ॥ इना पाठ के लेखे तो वस्त्र तथा पात्रां को सीवणां कहया । मुखपत्ती को बंधणा तथा तागा तो किते कहया नथी । अरु परंपरा की रीतपणं दीसती नथी । ल्यौकां विचो टुंडीए नीकले छै सो लौकेंबी मुख नथी बांधते । सूत्र मध्ये इम कह्या छे-परंपराय किसकों कहिए ? जौणसी सुधर्मास्वामीते चली आवे ते परंपराय कहीए । अरु जो कोइ आपणी इछासेंती परंपराय थाप लेवे तो जूठी परंपराय छ । ते परंपराय जिनधर्मी १. घमंड में । मोहपत्ती चर्चा * २९
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy