SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તો મોહપત્તિ કેમ રોકે ? ઉ. એ તો અશક્ય પરિહાર છે. શ્વાસ રોકે તો તત્કાલ પ્રાણ નીકળી જાય. તેમ વિચારીને પ્રથમ થોડું બોલે પછી હળવે ધીમેથી બોલે તથા ઉંચો નીચો શ્વાસ ભરાય અને છીંક આવે તો મોઢું ઢાંકીને છીંક ખાય. વાછૂટ થાય ત્યારે અધોસ્થાન ઢાંકવાનો કહ્યો છે. માટે કયાં કયાં બાંધશે ? બાંધવાથી સંવર હોય તો દરેક મોઢું બાંધીને સંવર કરી લે તથા ઉઘાડા મોંઢે સંવર થઈ જાય તો મોઢું ખોલીને સંવર કરી લે. આ તો કલ્પના છે. સંવર તો પ્રથમ સમકિત થાય પછી ઉપયોગ હોય તો સંવર થાય. ‘ઇતિ તત્ત્વ’ સા.પા.૨૨ ઉત્તરાધ્યન અધ્યયન-૧૯ ગા. ૪૧ : जह दुक्खं भरेउ जे, होइ वायरस कोथलो । तहा दुक्खं करेउं जे कीवेणं समणत्तणं १ ॥ इहां इम कह्यो छे बादर पौण' वस्त्र के कोथले मइ भरातो नही । २ अठफरसी कीम रुके ? ते विचारना योग छे । तें जोवो- वस्त्रको कोथलो चारो पासे ते बंध कर्यो होवे तो आठफरसी पौणने रुके तों मुखपत्ती एकपासे बांधी होय छै तीन पासे खुले पड़े छै । तीसमें चौफरसी वायरो कीम भराय ? डाह्या होय सो विचार करजो । मत भूलो मत पक्ष में कुछ सार नही । तथा कोइ कहस्ये मुखपत्ती मुख को बंधे तो क्या दोष छै ? - હે પુખ્ત ! માનુશ્ય ય પ્રજારે દે છે ? ।। અહીં એમ કહ્યું છે બાદર વાયુકાય વસ્ત્રના કોથળામાં પુરાય નહિ તો ચાર સ્પર્શી કેમ રોકાય ? ન રોકાય. તે વિચારવા યોગ્ય છે. તે જુઓ-વસ્ત્રનો કોથળો ચારેય બાજુથી બંધ કર્યો હોય તો આઠ સ્પર્શી વાયુને ન રોકે, તો મોહપત્તિ એક બાજુ બાંધી શકાય. ત્રણ બાજુ ખુલ્લી હોય તેમાં ચાર સ્પર્શી ભાષાના પુદ્ગલો કેમ રોકાય ? ડાહ્યા હોય તે વિચાર કરે, ભુલે નહિ. મત પક્ષમાં કોઈ સાર નથી તથા કોઈ કહશે - મોહપત્તિ મોઢે બાંધે તો શું દોષ છે ? હે પૂજ્ય ? મનુષ્ય કેટલા પ્રકારે કહ્યા છે ? સા.પા.૨૩ પન્નવણા ૧લું : से किं तं मनुस्सा ? मणुस्सा दुविहा पण्णत्ता - समुच्छिममणुस्सा य गभवतियामणुस्सा य । से किं तं समुच्छिममणुस्सा ? कहिणं भंते 9 પવન-વાયુ ! ૨ ‘વાર રત્તી' હોના વાહિy / मोहपत्ती चर्चा * २३
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy