SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ करी तत्त्वदृष्टी करीने देखोगे तब मुख बंधणे का अवगुण लखोगे । एह बात छोडी नही जिनधर्म उलट पलट होय रह्या है । आत्मार्थिको विचार करणी योग्य छे ।। - ઈત્યાદિ ચારેય ઉદ્દેશામાં અનાર્ય લોકોએ મુનિની અનેક નિંદા કરી પણ એમ નથી કહ્યું આ મુખબંધો કોણ છે ? જો મુનિને મુખ બાંધેલું હોત તો સર્વ પ્રથમ એ જ કહેત - અરે આ કોણ છે મુખબંધો? આ પ્રમાણથી એ જ સંભવે છે કે મુનિનું મોટું બાંધેલું હતું નહિ. મુખ બાંધવાથી મુનિનું લીંગ બદલાઈ જાય છે. લીંગ બદલ્યું તો અન્ય લીંગી થયા. અન્યલીંગી થયા તો દ્રવ્યમુનિપણું ગયું. અન્યલીંગીને સ્વલીંગી માને તો સમકિત ગયું. સમકિત ગયું તો ભાવમુનિપણું ગયું. દ્રવ્ય અને ભાવથી અસાધુ થયા. માટે રાગદ્વેષ મોહ છોડી, સુમતિ કરી, તત્ત્વદૃષ્ટિએ જોશો ત્યારે મોટું બાંધવાના અવગુણ દેખાશે. આ વાત છોડી નહિ માટે જિનધર્મ અનવસ્થીત થઈ ગયો છે. આત્માર્થીએ વિચાર કરવો ઉચિત છે. सा...१५ रायपश्रेणी सूत्र: तएणं से पदेसीराया रहातो पच्चोरुहइ चित्तेणं सारहिणा सद्धिं आसाणं समं किलामं पवीणेमाणे पासइ जत्थ केसीकुमारे समणे महतिमहालियाए मणुसपरिसाए मज्झगए महया२ सद्देणं धम्ममाइक्खमाणे पासित्ता इमेयारुवे अझथिए संकप्पे समुपजित्था जडा खलु भो जडं पञ्जुवासंति मुंडा खलु भो मुंडं पञ्जुवासंति मुढा खलु भो मुढं पजुवासंति अपंडिया खलु भो अपंडियं पञ्जुवासंति निविणाण्णा खलु भो निविण्णाणं पजुवासंति से केस णं एस पुरीसे जड़े मुंडे मुढे अपंडिए निविण्णाणे सीरीए हिरिएउवगए उत्तप्पसिरिए एस णं पुरीसे किमाहारेति किं खायइ किं पयच्छति जं णं एस पुरिसे महतिमहालीयाए मणुस्सपरिसाए मझगते महियाएर सद्दे णं बुयाइ एवं संपेहिइत्ता चित्तसारहिं एवं वयासी चित्ता जडा . खलु भो जडं पञ्जुवासंति जाव बुयाइ ॥ .. ए सूत्र मध्ये पूर्वे पाठ कह्यो ते प्रमाणथी एही संभव होय छे - मुनि को कथाविषे वि मुख को मुखपत्ती बंधणी जोग नहि । जेकर केसी महाराजजी के मुख को तागा पाय के तथा कान पडाय के मुखपत्ती बंधि होइ होती तो प्रथम परदेसी राजा इम विचारदा - अरे ए कुण छे मुखवंधा ? मुखवंधीने कथा करे छे । तथा चीतसारथी प्रते इम कहतां मोहपत्ती चर्चा * ११
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy