SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ वा करेमाणे वा पुवामेव आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता ततो संजयामेव उसासेजा जाव वायणिसग्गे वा करेजा ॥ વિવેચન :- તે ભિક્ષુ સાધુ તથા સાધ્વી ઉચ્છવાસ લેવે તો, નિઃશ્વાસ લે તો, ખાસી લે તો, છીંક આવે તો, બગાસું આવે તો, ઓડકાર આવે તો પહેલેથી મોંઢું અથવા અધિષ્ઠાન - પાછળનો ભાગ હાથથી ઢાંકીને પછી સંયમપૂર્વક ઉચ્છવાસ લે, નિઃશ્વાસ લે, યાવત્ વાછૂટ કરે. આ પાઠથી - આ વિષયથી કારણ ઉપસ્થિત થયે મુખ વગેરે ઢાંકવાનું કહ્યું છે. પરંતુ બાંધવાનું તો કહ્યું નથી. તીક્ષ્ણ दृष्टि तथा शाने रीने ने रे... स... ६शवैजादी-अध्यन - ५, ७देश - १, ॥था - ८३ : अणुवित्तु मेहावी पडिछन्नंमि संवुडे हत्थगं संपमजित्ता तत्थ भुंजिन संजए॥ मेधावी प्रज्ञावंत साधु घरना स्वामीने अणुज्ञा लेइनें तृणादिकरी आछादित ओसरी आदिकने विषे सावधानीयुक्त यति मुहपत्ती करी काया प्रमार्जि तथा तीहां संयति महात्मे इणी परज जिमवो । ___ इसपाठ एहि संभव होता है - जो साधुजी हाथविषे मुखपत्ती रखते है तीस वासते मुखपत्ती का नाम हस्तकं कह्या है । पक्षपातको छोडे विणा सच्च झुठकी सोझी पडती नहि । जाण्या बिना वस्तुकू वस्तु कीम जणाइ ? अपीतु न जणाय । सयलिंग जाण्या विना अन्यलिंग कीम जणाय ? અર્થ : તૃણાદિથી ઢાંકેલા ઘરને વિશે સાવધાની યુક્ત સાધુ મોહપત્તિથી કાયા પ્રમાર્જી સંયતી મહાત્માએ આ પ્રમાણે આહારપાણી વાપરવા. વિવેચન :- આ પાઠથી આજ સંભવે છે - સાધુ હાથમાં મોહપત્તિ રાખે છે તે માટે મોહપત્તિનું નામ પ્રાકૃતમાં હથ્થગમ્ અને સંસ્કૃતમાં હસ્તકમ્ કહ્યું છે. પક્ષપાતને છોડ્યા વગર સાચા જૂકાની સુઝ પડે નહિ. વસ્તુને જાણ્યા વગર વસ્તુ કેમ જણાય ? અર્થાતુ ન જણાય. સ્વલીંગ જાણ્યા વિના અન્યલીંગ કેમ જણાય ? स.५.४ शातासूत्र अध्ययन - १६ तं जतिणं अहं एयं सालइयं थंडिल्लंसि सव्वं निसिरामि तो णं बहुणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं वहकरणं भविस्सति तं सेयं खल ममेयं सालइयं जाव सयमेव आहारेत्तए, मम चेव एएणं सरीरेणं मोहपत्ती चचा * ३
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy