________________
૧૭. સંસારમાં કેવળ પાપ કર્મ ઘણા જ છે.
૧૮. તેથી અનંત સંસાર વૃધ્ધિ પામશે, અનંતા દુ:ખો ભોગવ્યા વિના છુટકો નહિ થાય. એ પ્રમાણે ચિંતવતો થકો સ્થિર રહે.
ઓગણીસ વસ્તુ વર્ણન
કાઉસ્સગ્ગના ૧૯ દોષ :
૧. ઘોટક
૨. લતા
૩. સ્તંભ
૪. માલ
૫. ઉધિ
૬. નિગડ
૭. શરિ
૮. ખલિણ
૯. વધુ
૧૦. લંબોત્તર
: જે ઘોડાની પેઠે પગ ઉંચો નીચો કર્યાં કરે તે
:
જે વેલડીની પેઠે હાલ્યા જ કરે તે
:
જે થાંભલા આદિનો ટેકો લઈ ઉભો રહે તે
:
જે મેડી માળનો ટેકો લઈ ઉભો રહે તે
:
જે ગાડાની ઊધ્ધિ માફક પગને લાંબા કરે તે
:
જે બેડી પહેર્યાની જેમ પગને લાંબા પહોળા રાખે તે
:
જે ભીલડીની જેમ ગૃહ્ય સ્થાને હાથને રાખે તે
:
જે ઘોડાના ચોકડાની જેમ હાથને લાંબા રાખે તે
:
જે નાની વહુની જેમ માથું ઓઢી નીચું રાખે તે
:
જે નાભીથી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે તે
૧૧. સ્તન
૧૨. સંયતિ
૧૩. ભમુહઅંગુલી :
૧૪. વાયસ
૧૫. કપિત્થ
૧૬. મૂક
૧૭. શિરઃ કંપ
૧૮. મદિરા
૧૯. પ્રેક્ષ્ય
:
:
જે સ્ત્રીની માફક છાતી ઢાંકી રાખે તે
:
જે સાધ્વીની જેમ શરીરને ઢાંકી રાખે તે
જે કાઉસ્સગ્ગ સંખ્યા ગણવા આંગુલિકે પાંપણના ચાલા કરે તે
:
જે કાગડાની જેમ ચારે તરફ ડોળા ફેરવ્યા કરે
જે કોઠાની જેમ પહેરેલા વસ્ત્રોને સંકોચી રાખે તે
જે બોબડાની પરે હુ હુ કર્યા કરે તે
:
જે ભૂત વળગાડની પેઠે માથું ધુણાવ્યા કરે તે
:
જે આલાવો ગણતાં મદિરા પીધાની પેઠે બબડ્યા કરે તે
: જે વાનરની જેમ હોઠ હલાવ્યા કરે તે
જ્ઞાતા સૂત્રના ૧૯ અધ્યયનો :
૧. મૃગાપુત્ર,
કનકકૃપા સંગ્રહ
૨. ધનાસાર્થવાહ,
૩. મોરનીના ઈંડાનું,
૭૭