________________
(૯) રોગ થવાથી
(૧૦) કોઈ માને નહિ તેનાથી કંટાળીને સમ્યકત્વના ૧૦ પ્રકાર:
(૧) નિસર્ગરૂચિ (૨) ઉપદેશરુચિ (૩) આશારૂચિ (૪) સૂત્રરૂચિ (૫) બીજરૂચિ (૬) અભિગમરૂચિ (૭) વિસ્તારરૂચિ (૮) કિયારૂચિ (૯) સંક્ષેપરૂચિ
(૧૦) ધર્મરૂચિ દસ પ્રકારનો ગુરૂનો વિનય: (૧) ગુરૂનો સત્કાર કરવો
(૨) ગુરૂ આવ્યથી ઊભા થવું (૩) ગુરૂને માન આપવું
(૪) ગુરૂને બેસવા માટે આસન આપવું (૫) ગુરૂને આસન પાથરી આપવું (૬) ગુરૂ વંદન કરવું (૩) ગુરૂની સામે બે હાથ જોડી સેવાની આજ્ઞા માંગવી (૮) ગુરૂનો અભિપ્રાય જાણી,તે પ્રમાણે વર્તન કરવું (૯) ગુરૂની સેવા કરવી
(૧૦) ગુરૂની પાછળ ચાલવું. દશનો વિનય કરવો:
(૧) અરિહંત (૨) સિધ્ધ (૩) દહેરાસર (૪) શ્રત (૫) ધર્મ (૬) સાધુ
(૭) આચાર્ય (૮) ઉપાધ્યાય (૯) પ્રવચન (૧૦) દર્શન
અય્યાશ વધુ વર્ણન ૧૧ ગણધર: ૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪ વ્યક્તભૂતિ, ૫. સુધર્માસ્વામી, ૬. મંડીત, ૭. મૌર્યપુત્ર, ૮. અકંપિત,
૯. અલભ્રાતા, ૧૦. મેતાર્ય,
૧૧. પ્રભાસ ૧૧ પડિમા:
૧. દર્શન પડિમા, ૨. વ્રત પડીમા, ૩. સામાયિક પડિમા, ૪. પૌષધ પડિમા, ૫. કાયોત્સર્ગ પડિમા, ૬. બ્રહ્મચર્ય પડિયા,
કનકકૃપા સંરહ