________________
દરદી-એ તો તમે મારી સારવાર માટે કેવી નર્સ મુકો છો તે પર આધાર છે. વકીલ-(ચીડાઈને) તારા ચહેરામાં બદમાસની સીક્કલ દેખાય છે. અસીલ-આજ
સુધી મને ખબર ન હતી કે મારો ચહેરો આરીસો છો !!! જ જાડા માણસે પાતળાને કહ્યું. તેમને જોઈને અહીં દુકાલ હશે એમ કોઈ માને. પેલો
કહે તમને જોઈને દુકાળનું કારણ પણ સમજી જશે. કપટ પકડાય-જંગલમાં ૫૦ દીધા. દાવો કર્યો, ઝાડની સાક્ષી. આવતા વાર કેમ
થઈ તો કહે દૂર છે, એમ ઝાડ કહી કહ્યું કે દીધા છે. ન જેવી રેખા તેવી ઘોડી-પગમાં ડામ દઈ ખોટી ઉભી રેખા કરી, જેથી લાકડાની
ઘોડી રાખવી પડી જોષી કહે સાચાની સાચી ને ખોટાની ઘોડી મળી. ' ચતુર નોકર-શેઠે જેને સારું સ્વપ્ન આવે તે મીઠાઈ, ને બીજા રોટલા ખાય. એમ કહી સુતાં. સવારે પોતે જગતનો રાજા થયાનું સ્વપ્ન કહ્યું નોકરે પોતાને ભયંકર સ્વપ્નમાં રાક્ષસે મીઠાઈ ન ખાય તો મારી નાખવાનું કહી મીઠાઈ ખવડાવી. એમ
કીધું, શેઠ શું બોલે? જ ઉત્પાતિકી બુદ્ધિ પર-રોહકકથા-ઉજજ્યન પાસે નટ ગ્રામ વાસી ભારતના પુત્ર,
રોહકે, પ્રથમ જોઈને ધુળમાં ચિતરેલ નગરી જોઈ રાજાએ પરિક્ષા કરી. તેમાં મોટી શિલાને નીચેથી રાજ યોગ્ય મંડપાચ્છાદન કર્યું ! ઘેટાને જવ ખવરાવી સામે વરુ બાંધી સમાન વજન રાખ્યું. એક કુકડાને આરીસા સામે લઢાવ્યો. મરેલા હાથીની ખાતો પીતો વીગેરે નથી એમ ખબર કહાવી ગ્રામકૂપ શહેરથી ડરે છે માટે શહેકુપને તેડવા મોકલો. વનની પૂર્વમાં ગામ વસાવી રાજના આદેશ મુજબ વનને ગામની પૂર્વને બદલે પશ્ચિમમાં કર્યું નટને નાચતાં જ આવડે માટે રેતીના દોરડાનો નમૂનો મોકલો, કરી દેશું પાણીમાં ખૂબ પલાળેલા ચોખા દુધની થાળીમાં બકરીની લીંડી પર સૂર્યતાપે મુકીને અગ્નિ વિના ખીર કરી.
સૂર્નમંડળ (પટલાણીએ લાજ કોની કાઢી?) -૪ (મોટા ચોરામાં લોકો દાતણ કરે છે. ત્યાંથી એક પટલાણી લાજ કાઢીને નીકળી.
ચાર જણે મારી લાજ કાઢી કહી લઢ્યા ને પટલાણીને પુછવા જતાં, તેણી મુખની લાજ કાઢી કહી ચાલી ગઈ. પછી સૌ પોતાની મુર્ખતાની સાબિતી આપવા લાગ્યા. ત્યાં બીજા ચાર પછી ત્રીજા. એમ સહુ મારી લાજ કાઢી કહી સાબિતી આપે છે.
૫૫૨
કનકકૃપા સંગ્રહ