________________
બે ગંધ :
૧. સુગંધ
બે ગોત્ર:
૧. ઉચ્ચ ગોત્ર
બે વિહાયોગતિ : ૧. શુભ વિહાયોગતિ
બે વેદનીય કર્મ :
૧. શાતા વેદનીય કર્મ
બે મોહનીય :
૧. દર્શન મોહનીય
બે જીવ : ૧. સિધ્ધ
બે પૂજા :
૧. અંગ પૂજા
૧. દ્રવ્ય પૂજા
બે કાળ :
૧. ઉત્સર્પિણી
૧. રાત
૧. સવાર
બે અવગાહના :
૧. જઘન્ય
બે સમુદઘાત :
૧. જીવ સમુધ્ધાત
બે ગતિ :
૧. સદ્ગતિ
૩.
૨. દુર્ગંધ.
૨. નિચ્ચ ગોત્ર.
૨. અશુભ વિહાયોગતિ.
૨. અશાતા વેદનીય કર્મ.
૨. ચારિત્ર મોહનીય.
૨. સંસારી.
૨. અગ્ર પૂજા
૨. ભાવ પૂજા.
૨. અવસર્પિણી
૨. દિવસ
૨. સાંજ.
૨. ઉત્કૃષ્ટ.
૨. અજીવ સમુદઘાત.
૨. દુર્ગતિ.
કનકકૃપા સંગ્રહ