SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ & બચાવ-સ. ડો. તમે ક્ષયને તદ્દન મટાડવાની જાહેરાત કરી હતીને? જ. હા મારા કહેવા મુજબ તો. સ. એક વર્ષથી દવા ચાલુ હતી દિકરો મર્યો કેમ? જ. મેં બે વર્ષ દવા લેવા કહ્યું તે મુજબ કર્યું નથી. -- રાજ-શિયાળ કેમ બૂમ પાડે છે. મંત્રી-ઠંડીથી રા. એકેક કામળ આપી દો. રા. હજુ કેમ બોલે છે? મં-ભૂખ્યા છે. રા. સો મણ ઘઉં ઘો.રા. હજુ કેમ? મ. દુઆ દે છે ને સદા એમ જ દેતા રહેશે. એમ મંત્રીએ ઘર ભર્યું. મિત્રે વેપારીને કહ્યું સામે મોટો આઈ નો કેમ લગાડયો છે? તો કહે-યુવક યુવતી આવે તે એમાંજોયા કરે પણ તાજવાને ન જુએ માટે. ગ્રાહકે હલવાઈ ને કહ્યું-કેમ મીઠાઈ ઓછી તોલી? તો કહે વજન ઓછું હોવાથી આપને લઇ જવાની તકલીફ ઓછી પડશે. પેલે પૈસા બહુ ઓછા દીધા. કહે કેમ તો કહે આપને ગણવાની તકલીફ કમ પડશે. # શિક્ષક-નિષેધવાચક શબ્દ દો હોવે તો નિષેધ મીટ જાતા હૈ, જૈસા યહકામ અસંભવ નહિ હૈ. ચતુર લડકેને કહા-સાહેબ બહાર જાના હૈ. શિક્ષકને જલ્દીસે નહિ નહિ કહી. વહ ચલ ગયા. • કવીનાઈન નહિ ખાતા બીમાર બાળકને મા એ પેંડામાં ગોળી મુકી ખાવા આપ્યો. થોડીવાર પછી પુછયું, પેંડો ખાધો ? તો કહે હા મા પેંડો ખાધો, પણ એની ગોટલી ફેંકી દીધી છે. સાહેબે ઘંટી બનાવા છતાં ગ્રામીક ખસ્યો નહિ. ને સાહેબ સાઈકલ સાથે પડી કહે . ઓ યુકુલ..પેલો કહે કુલતો આપહી હૈ હમતો કાંટે હૈ. કાયદાબાજ-રાતે પોલીસ પકડતા કહે ફાનસ આ રહ્યું. સળગાવી ચાલવા કહ્યું.બીજીવાર પકડતાં ઢાંકેલુ બતાવ્યું કહે કાયદો ફાનસ રાખવાનો છે ઢાંકવું કે કેમ તે મુનસફી પર છે. હાજર જવાબ-ઈસાઈ હિન્દુને કહે ગાય તુમ્હારી મા હૈ? હાં. બૅલ પિતા હુવા? હાં. વો તો કલ મેલા ખાતા થા વહ ઈસાઈ હુવા હોગા. પુલ પર જતી વખત ચોપગા જાનવરની ગાડીનો કાયદેસર ટેક્ષ, ગદ્ધાગાડી વાનને દેવો પડ્યો. વળતા તે બચાવવા પોતે જીત્યો ને ગદ્ધાને મેં બેસાડી કહે હું ચોપગો નથી દાણીએ ન માનતા કહેતો હાંકનાર પાસે માંગો. + પરીક્ષાના રિઝલ્ટ પછી બેટો કહે બાપા આ વરસે તમારું ભાગ્ય તેજ છે. કેમ? તો ૫૫૦ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy