SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસો ભેગો રાખ્યો મીંયા ખુશ થયો પણ લાભ વેપારીનો થયો. - ઉના સ્વાર્થી-સાધુની સલાહથી નાસ્તિક શેઠે બહેરા મૂંગાનો પાઠ ભજવી બે પુત્ર, બે પુત્રીને પત્નીના દુર્ભાવને જાણી બધી મિલ્કતધર્માદા કરી. પાઠ બરાબર ભજવવાથી જીભ અને ક્રોધ પર પણ વિજય મેળવ્યો. શા ધૂર્ત-બની ઠની ને લેડી આવી મોટા ડો. ને કહે-મારા પતિનું મગજ બગડયું છે. બીલને પૈસા બોલ્યા કરે છે કહી ૧૦૦ ફીના આપ્યા ડોકટરે દવાખાને લાવવા કહ્યું ડો. નો ડ્રાઈવર મોટર લઈ સાથે ગયો. પેલીએ સાથે ગયો. પેલીએ ઝવેરીની ત્યાંથી ડો. ની ભત્રીજી છું કહી લાખનું ઝવેરાત ખરીદી માણસને બીલ સાથે મોકલવા કહ્યું દવાખાને ઉતરી કહે આવું છું આમને ડો. પાસે લઈ જાવ ને રફ થઈ ગઈ. પેલો ડો. પાસે બિલ પૈસા બોલવા લાગ્યો. ડો. એ પકડી ઇજેકક્ષન આપ્યું અંતે પોલ ખુલતાં ઝવેરી રોયો. ડો. તાજુબ થાય. • ધૂર્ત-સ્વાર્થી ગોરપંડીત દક્ષિણાલોભે એક મુહૂર્તના બે લગ્ન સ્વીકાર્યા. એક પતાવી બીજે ગામ ગયા હતાં. ત્યાં વિધિ થઇ ગઇ હતી. પણ તેણે મર લગ્નમાં થઈ છે કહી ગભરાવી ઉપાય કહ્યો કે રાતે ૧૨ વાગે અમર લગ્ન આવે છે. ઉલટા ફેરા કરી, ફરી સુલટાની વિધિ કરવી પડશે ને ડબલ દક્ષિણા લઇશ. રાત્રે ઘીના ઘડા પર નજર પડતાં છોકરાને મંત્રાક્ષરોથી ઓ હીં વરકન્યા સુખી ભવન્તુ...વૃત ચોરય સ્વાહા કહેતાં, ચાલાક છોકરાએ પણ એમ જ બોલી કહ્યું પાત્ર નાસ્તિ સ્વાહા, બાપે કોરા કુડામાં કહેતા છોકરે ઓ હ..શોષાઈ જશે કહ્યું, બાપે ઓ હ.તારા બાપનું શું જાય? વિગેરે મંત્રાક્ષરોમાં સમજાવ્યું. બિન ધૂર્ત-દર વર્ષે નોકર બદલતાં કંજુસ શેઠે અંતે ઉદારતા વાપરી વીલમાં લખાવ્યું કે મારે ત્યાં છેલ્લા પાંચ વર્ષથી વધુ નોકરી કરનાર દરેક નોકરને પાંચ પાંચ હજાર આપવા! (એવો કોઈ નોકર જ ન્હોતો) - ધૂર્ત-એક ઠાકોરની કન્યાના લગ્નમાં દાગીના વિગેરે ખરીદવા તેના ભાયાત બની ને હજૂરીયાઓ સાથે આડતીયા દેવકરણ નાનજીને ત્યાં આવી આશરે દશેક લાખનો માલ લેવડાવ્યો. ઠાકોર સાતે તારથી સમાચાર પણ આવ્યા કરતાં, પહેલા પણ તાર આવેલ કે માલ અપાવજે પછી પણ જવાબો આવ્યા. પરંતુ ભાયાતે જમતા જમતા મોઢામાંથી ભાણાં બહાર પડેલ મીઠાઈ ઉપાડી મોઢામાં મુકતાં રસોયાને વહેમ પડયો કે રજપુત પણ ન હોય શેઠાણીને વાત કરી કે શેઠને કહો દગો લાગે છે પણ કોઈ માને નહિરસોયે રોજ બહુ કહેતા પોતાના આડતીયાને ફોનથી પુછાવ્યું કે ત્યાં ૫૨૮ કનકકૃપા સંગ્રહ
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy