________________
A રાજા કરતાં ત્યાગી વધુ સુખી. ઉધમાં બંને સરખાં જાગતાં ત્યાગી વધું સુખી. A કાલનો વાયદો કરનાર યુધિષ્ઠિરને ભીમે કાળને જીત્યો’ એમ ડાંડી પીટી ભુલ • બતાવી. .
ક્ષમા ધર્મમાં સ્થિર કરે બુદ્ધ ક્ષમા રાખી. અને ભેટવું ન સ્વીકારે તો દેનાર પાસે જ રહે એમ સમજાવી ગાળો દેનારને માફી માગતો કર્યો. કજીઆની ઉપેક્ષા કરવાથી મોટું નુકશાન-દેવીએ કહ્યાં છતાં તાપસોએ કાકીડાનો કજીઓ ન નિવાર્યો. પરિણામે હસ્તી સુંઢમાં તે પેસતા સરોવર ટુટયું ને બધાનો નાશ થયો. ચાટુ ભાષીઓ ઉપર રાજાને રીંગણાની કથા. રાજાને રીંગણાનું શાક ભાવ્યું ને વખાણ્યા. આથી રાજા તે શાક રોજ ખાતા ગરમી નિકળીને કહ્યું રીંગણ ખરાબ સેવકોએ પણ નિંદા કરી કે બહોત ખરાબ. રાજા કહે તે દિવસે તમે સારા કીધા તે હવે કેમ નિંદો છો? સેવકો કહે અમે આપના નોકર છીયે રીંગણાના નહિં! દુષ્ટ સત્તાનો દુરૂપયોગ કરે (ભાગવતમાં) મહાદેવે વૃકાસુર દૈત્યને વરદાન દીધું. તેને જ મારવા દોડ્યો. કૃષ્ણ યુક્તિથી માંડ તેનો નાશ નોતર્યો. શ્રદ્ધાથી નવકાર મંત્ર ફળે. મુસલમાનની વાત. ભાષણો જ કરવાથી કાંઈ ન વળે-ઉદરોએ સભામાં વિરોધ કરી ઠરાવ કર્યો પણ,
ઘંટ બાંધે કોણ? બીલાડીને ઘંટ બાંધે કોણ? છેદક્ષિણાવર્ત અને લપોડ શંખની વાત.. A વગર ભયે ડોળ ન કરાથ-વેરાગી ભટને સભામાં પંડિતે પૂછયું તે બોલ્યો રામ
(રામ) લક્ષ્મણ (લખમણ) મબ્રવી (સીતા) તખોડો હનુમાન. A પુરાણે કલીયુગ કથા-યવન રૂપ ધારી કલીના કહેવાથી યુધિષ્ઠિરે ચારે દિશામાં મુકેલ
ભીમાદિ આશ્ચર્ય જોઈ આવ્યા ૧૨ મુખથી ખાતો પાડો (રાજામાફક) ધરાયો નહિ. વાછડીનું દૂધ પીતી ગાય કન્યાના પૈસે પિતા સુવર્ણ પાંખી હંસને કાગની સેવા (દુષ્ટ રાજાને ઉત્તમ સેવે) યુધિષ્ઠિરે ૭ ઘડા ને જોડા માથે કાંટો એકથી ૬ ભર્યા.
(પિતા પુત્રોને દુ:ખ વેઠીને પોષે, પુત્રો નહિ.). A ભકિત ફળે જ-એકલવ્ય કોળી દ્રોણાચાર્યની ભકિતથી અર્જુનથી પણ શ્રેષ્ઠ
બાણાવાળી થયો, તો પ્રભુભકિતથી શું ન થાય? ૫૧૬
કનકકૃપા સંગ્રહ