________________
ખૂબ સમજાવી નીતિથી વ્યાપાર કરાવ્યો. છ માસમાં મેળવેલ સોનાની પાંચ શેરી કરાવી. ચામડે મઢી નામાંકિત કરાવી રસ્તે ફેંકી, સરોવરમાં નાખી છતાં પાછી જ મળી. એનું દ્રવ્ય લઈ વ્યાપારી પણ સુખી થયો. આજ પણ ખલાસીઓ નિર્વિદનતા માટે હેલક હેલક બોલે છે. નીતિ દયામય હોવી જોઈએ. લાલને બદલે ધોળું કાપડ લઈ જનાર છોકરીની દુર્દશા અને નીતિવાન વેપારીની નિદ્રયતાની કથા. અનીતિ-શેઠે ફકીરનો હીરો હડપ કર્યો. પણ વૃદ્ધ અનુભવી મુનિએ જ્યાત્રી કરાવી કે તે મરી પુત્ર થઈ હીરા જેટલો ખર્ચ કરાવી મર્યો, ને વ્યાજમાં વિધવા વહુને મુકીને ગયો.
નિયમ ” થોડો પણ નિયમ લેવાથી-કુળથી રાજપુત્ર આચારથી ચોર. વંકચૂલે આચાર્યના
ઉપદેશથી આજાણ્યા ફળ, કાગ માંસ, રાજરાણી માતા, હત્યા સામે સાત ડગ
પાછા, એ અભિગ્રહ લઈ પાળવાથી ઘણીવાર બચ્યો. અંતે ૧૨ મેંભવે સ્વર્ગ ગયો. ” ચોર પલિમાં રાત્રે નિયમ પ્રમાણે સામાયિક કરતાં વણીકે ચાર ચોર આવતાં નવકાર ગયા. તે સાંભળી ચોરોને જાતિસ્મરણ જ્ઞાન, વૈરાગ્ય ને કેવળ પામ્યા. સ્વલ્પનિયમેલાભ-દારૂમાંસાદિ ન છોડતા ભીલે, મશ્કરીથી મુનિ પાસે બળદને ધુંસરા સહીત ગાડું ન ખાવું એ નિયમ લીધો, પણ દેવી પાસે ચડાવેલ એવું લાપસીનું ગાડુ ભુખ્યા સહુનએ ખાતાં મર્યા, તે બો. ગામમાં તપાસ કરી જણાવતાં
નાત જમણમાં સર્પ પટેલ તે જોતાં બધાને બચાવ્યા. * અસાર પણ નિયમથી લાભ-શેઠ પુત્રે બાધાન આપવાની બોલીયે ચાતુર્માસ રાખ્યા.
અંતે અડગ ટેકી તેણે કાંકરાની બાધા લીધીને ખુશ થયો. પણ ઘઉં આદિમાં જોઈ મુંઝાયો. અંતે કંટાળી ગુરૂને શોધી બાધા બદલી કે ઈંદ્રની અપસરાનો ત્યાગ. પણ તે લંપટી જેને પૂછે તે અપસરા છું કહે. બહેન કહી છોડે. પ્રશંસાથી ઈન્દ્ર અપસરા સહ આવે છે. ત્યાગ કરતાં પ્રસન્ન થાય છે.
શ્રદ્ધા * રામનામે પથરા તને સાંભળી ભરવાડણો નદીમાં પથરા પર જવા આવવા લાગી.
પંડિતને નોતરું દીધું. પણ શ્રદ્ધા વગર હિંમત ન ચાલી, પ્રયોગ કરતાં ડુબવા માંડ્યો.
૫૧૨
કનકકૃપા સંગ્રહ