SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ કાટલું ખોયું તું તેથી તમેજ આપેલ શેર ખાંડના પડીકે જોવું તું! મન - મનને જીતો-વાણીઆએ વ્યંતરને વાંસ ઉપર ચડવા ઉતરવાની આજ્ઞા કરી. તેને ઠગ્યો ને જીત્યો. બા મન અધ્યવસાયો શુભાશુભ પલ્ટાવાથી ડોસીએ ઘીને ચામડાના વ્યાપારીને જમાડવા સ્થાનપલટો કર્યો (શ્રાદ્ધવિધિ) મનોમન-રાજાને સુખડના વેપારી પર દ્વેષ થવાનું કારણ ચતુર મંત્રીએ જાણી સુખડ ખરીદીને દૂર કર્યું. શા મનમાકડું-રાજાએ ઉટડીઓ રોગ કહી, વૈદે દવા ને મંત્ર આપી વાંદરો યાદ ન કરવા કહ્યું. પણ તેથી તો વાંદરો યાદ આવવા માંડયો ને રોગ મટ્યો. સંગ સત્સંગનું ફળ-કુણે નારદને નરકના કીડાને પૂછવાનું કહ્યું. તેના દર્શનથી મરી પોપટ, વળી મરી વાછરડું, તે મરી રાજપુત્ર તીર્થ સમયે ફળે છે જ્યારે સાધુ સમાગમ જલ્દી ફળે છે. સાધુ સંગનું ફળ-ગુરૂએ અનેકવાર નદીમાં મેલી ટોપલી બતાવી કહ્યું. નિર્મળ ને કોમળ. મિથ્યાત્વીનો સંગ પણ ખરાબ તે પર ચંદ્રેશ્વરી દેવીનો પુર્વભવ. (જયાનંદ કેવલિ ચરિત્ર) સંસર્ગના સંસ્કાર જરૂર પડે છે. તેથી તો રાણા પ્રતાપની માએ ખબર પડતાં ઉધો લટકાવી દાસીનું ધાવણ કાઢી નંખાવ્યું. કુસંગ-ગદ્ધાની સોબત મસ્ત થવા દુબળી ગાય પટેલના ખેતરે પેઠી. ગદ્ધો ઝટ ભુક્યો ને નાઠો ગાય માર ખાઈ ડખે પુસઈ. ધણીએ ગળે ડાંગરો બાંધ્યો. છે નીતિ-મહેલના પાયા માટે નીતિનું દ્રવ્યનું ન આપ્યું રાજાએ બંનેની સુવર્ણ બે માછીમારને દેતાં નીતિના દ્રવ્યની ખબર પડી. નીતિનું દ્રવ્ય-અન્યાયી વ્યાપારથી સુખી નહિ થનાર હલકશેઠને, નાની પુત્રવધુએ કનકકૃપા સંગ્રહ ૫૧૧
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy