________________
૭CO
૬૦૦ વસ્તુ વર્ણન ૬૦ ની સાથે બારમાં ભગવાને દીક્ષા લીધી હતી. ૬૦૦ ની સાથે બારમાં ભગવાન મોક્ષે ગયા હતા. ૬૦૦ વાદીઓ તેવીસમાં ભગવાનના કહ્યા છે.
૭૦૦ વસ્તુ વર્ણન ૭૦૦ ચોવીસમાં ભગવાનના વૈકિય લબ્ધિધારીની સંખ્યા છે. ૭૦૦ કેવળીઓ ચોવીસમાં ભગવાનના કહ્યા છે.
વર્ષ સુધી સનસ્કુમાર ચકીએ સોળ પ્રકારે વેદના ભોગવી છે. ૭૫૦ તેવીસમાં ભગવાનને મન: પર્યવજ્ઞાનીઓ કહ્યા છે. ૭૦ ગાથા દરરોજ દુર્બલિકા પુષ્પમિત્ર યાદ કરતા હતા.
૮૦૦ વસ્તુ વર્ણન ૮૦૦ ચૌદપૂર્વીઓ સોળમાં ભગવાનના છે. ૮૦૦ વાદીઓ બાવીશમાં ભગવાનના છે. ૮૦૦ ચોવીશી સુધી ચંદ્ર કેવળીનું નામ રહેશે.
યોજન સૂર્યનું વિમાન પૃથ્વીથી ઉચું છે. ૮૮૦ યોજન ઉચુ ચંદ્રનું વિમાન છે. ૮૮૪ યોજન ઉચું નક્ષત્રોનું વિમાન છે. ૮૮૮ યોજન ઉચું બુધનું વિમાન છે. ૮૯૧ યોજન ઉચું શુકનું વિમાન છે. ૮૯૪ યોજન ઉંચુ ગુરૂનું વિમાન છે. ૮૮૨ વસ્તુપાળ તેજપાળે વેદશાળાઓ બંધાવી છે.
૯૦૦ વસ્તુ વર્ણન ૯૦૦ ની સાથે સોળમાં ભગવાન મોક્ષે ગયા છે. ૯૮૦ ચૌદ પૂર્વીઓ પંદરમાં ભગવાનના છે. 0 યોજન ઉચે શનિનું વિમાન છે.
કુવા વસ્તુપાલ તેજપાળે કરાવ્યા હતા. ૯૮૪ વસ્તુપાળ તેજપાળે ઔષધ શાળાઓ બંધાવી છે.
૮૯૧
૯૦૦
૪૬૪
કનકકૃપા સંગ્રહ