________________
પત્ની બહુ પુત્રોની માતા થાય છે.
જેને પાંચમા ભાવમાં બૃહસ્પતિ અને દશમે ચન્દ્રમા રહેલો હોય, તે રાજ્યનો સ્વામી, મહાબુદ્ધિમાન, તપસ્વી અને જિતેન્દ્રિય હોય છે.
જેને સિંહરાશિમાં બૃહસ્પતિ અથવા તુલા, કર્ક, ધનુ, મકર રાશિઓમા હોય અને બીજા ગ્રહો અન્ય સ્થાનમાં રહેલા હોય, તે સમગ્ર દેશનો રાજા બને છે.
તુલા, ધનુ, મીન, યા લગ્નમાં જેને શનિ રહેલો હોય, તે પુણ્ય અનુભાવ સહિત રાજા બને છે.
પાંચમા સ્થાનમા બુધ હોય અને કર્કરાશિનો ચન્દ્રમા હોય તેમજ નવમા સ્થાનમાં શુભ ગ્રહો રહેલા હોય, તો રાજયોગ થાય છે.
જેને મકર, કુંભ, મીન, વૃષ, મિથુન અને મેષ એ રાશિઓમાં બધા ગ્રહો રહેલા હોય તે પ્રસિદ્ધ રાજા બને છે.
બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ એ ચાર ગ્રહો સાથે રાહુ કેન્દ્ર સ્થાનમાં રહેલો હોય તો જાતકને લક્ષ્મી, આરોગ્ય, પુત્ર અને સન્માન આપનાર થાય છે.
જેના ચોથા સ્થાનમાં શુક્ર, બૃહસ્પતિ, ચન્દ્રમા, મંગળ, સૂર્ય અને શનિ હોય, તો યોક્કસ પણે રાજા બને છે.
જેને આઠમે અને બારમે ક્રુર ગ્રહો અને શુભ ગ્રહો બંને રહેલા હોય, તો તે પણ રાજયોગ છે.
લગ્નમાં શનિ તથા ચન્દ્રમા અને નવમે પાંચમે બૃહસ્પતિ અને સૂર્ય તથા દશમે મંગળ હોય તો રાજ યોગ હોય છે.
જેને નવમ-સૂર્ય પોતાના ઘરનો હોય, તેના ભાઈ જીવતા નથી, પણ તે એકલો જ રાજા સમાન થાય છે.
જેને બીજે, ત્રીજે, ચોથે, પાંચમે, છઠ્ઠ, દશમે, એ સ્થાનોમાં રાશિ હોય તો રાજ રોગ થાય છે.
જન્મેલા પુરુષ રાજા બને છે. જેને લગ્નમાં ક્રુર ગ્રહ હોય અને બારમે તેમજ બીજે રગ્રહ હોય, તો પણ રાજયોગ થાય છે.
જેને લગ્નમાં ક્રુર ગ્રહ અને બારમે પણ ક્રુર ગ્રહ સાથે શુભગ્રહ તથા સાતમે શુભગ્રહ ડોય, તો તે માણસ પોતાના પરિવારને નાશ કરનારો થાય છે.
જેના બીજા સ્થાનમા યા બુધ હોય અને મેષ રાશિમાં બૃહસ્પતિ હોય તથા દશમે શુક્ર હોય તો પણ રાજયોગ થાય છે.
રાહુ અને
૪૦૨
કનકકૃપા સંગ્રહ