________________
પ્રભુનો ગણ માનવગણ, યોનિ મહીષ હતી, ૨૭ ભવ કર્યા હતા, તેમનો વંશ ઈક્વાકુ હતો, ગોત્ર કાશ્યપ હતું, પ્રભુએ ૪૨ (બેતાળીસ) ચૌમાસા કર્યા હતા. તે આ પ્રમાણે. મહાવીર સ્વામીના ૪૨ (બેતાળીસ) ચૌમાસા ૧. ચૌમાસું અસ્તિક ગામમાં થયું ૨૨. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૨. ચૌમાસું રાજગૃહિમાં નાલંદા પાડામાં થયું ૨૩. ચૌમાસું વાણીજ્ય ગામમાં થયું ૩. ચૌમાસું ચંપાપુરીમાં થયું
૨૪.ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૪. ચૌમાસું પુષ્ટ ચંપાપુરિમાં થયું ૨૫. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૫. ચૌમાસું ભદ્રીકા નગરમાં થયું ૨૬. ચૌમાસું મિથિલા નગરમાં થયું ૬. ચૌમાસું ભદ્રીકા નગરીમાં થયું ૨૭. ચૌમાસું મિથિલા નગરમાં થયું ૭. ચૌમાસું આલંભિકા નગરીમાં થયું ૨૮. ચૌમાસું વાણીજ્ય ગામમાં થયું ૮. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૨૯. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૯. ચૌમાસું વજભૂમિમાં થયું થયું ૩૦. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૧૦.ચૌમાસું શ્રાવસ્તિ નગરીમાં થયું ૩૧. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૧.ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૩૨. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૨. ચૌમાસું ચંપાપુરી નગરીમાં થયું ૩૩. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૧૩. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૩૪. ચૌમાસું રાજગૃહિના. પા થયું ૧૪. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૩૫. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૧૫. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૩૬. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૧૬. ચૌમાસું રાજગૃહિનગરીમાં થયું - ૩૭. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૧૭. ચૌમાસું વાણીજ્ય નગરીમાં થયું ૩૮. ચૌમાસું રાજગૃહિનાલ. પા. થયું ૧૮. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૩૯. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૧૯. ચૌમાસું રાજગૃહિ નગરીમાં થયું ૪૦. ચૌમાસું મિથિલા નગરીમાં થયું ૨૦. ચૌમાસું વૈશાલી નગરીમાં થયું ૪૧. ચૌમાસું રાજગૃહિનગરીમાં થયું ૨૧. ચૌમાસું વાણીજય નગરીમાં થયું ૪૨. ચૌમાસું પાવાપુરીમાં થયું ઉપાસક રાજાઓ ૧. રાજગૃહિના-રાજા શ્રેણિક ૬. વીતભયપતનના-ઉદાયન રાજા ૨. ચંપાનગરીના-રાજા અશોકચંદ્ર ૭. કૌશામ્બી નગરીના-શતાનીક અને ઉદાયન
કનકકુપા સંગ્રહ
२२