________________
ચૌદ પૂર્વનું માપ ૧લું પૂર્વ ૧ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. રજું પૂર્વ ૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૩જું પૂર્વ ૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. ૪થું પૂર્વ - ૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું પમું પૂર્વ ૧૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું
૩૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૭મું પૂર્વ ૬૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૮મું પૂર્વ ૧૨૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૯મું પૂર્વ ૨૫૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૦મું પૂર્વ ૫૧૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૧મું પૂર્વ ૧૦૨૪ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૨મું પૂર્વ ૨૦૪૮ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૩મું પૂર્વ ૪૮૯૬ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું ૧૪મું પૂર્વ ૮૧૯૨ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું
આ ચૌદ પૂર્વ ૧૬૩૮૩ હાથી જેટલા શાહીના ઢગલાથી લખી શકાય તેટલું. હવે તો ચૌદ પૂર્વ તો વિચ્છેદ થઈ ગયા છે. પરંતુ પીસ્તાળીસ આગમ રહ્યા છે તો તે પીસ્તાળીસ આગમના નામ આ પ્રમાણે. પીસ્તાળીસ આગમના નામ ૪૫ આગમની ગણતરી : ૪૫ વસ્તુ વાર્થનમાં આવશે.
પ્રભુના શ્રાવકની સંખ્યા ૧,૫૯,૦૦૦ હતી, ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ, માતંગ શાસન યક્ષનું નામ હતું, શાસન ચક્ષણિનું નામ સિધ્ધાયિકાદેવી, પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી) પ્રથમ સાધ્વી ચંદનબાળા. આસો વદ અમાવસ્યાની મધ્ય રાત્રીએ છઠ્ઠનો તપ હતો, પદ્માસને પાવાપુરીમાં એકાકી મોક્ષે ગયા.
આસો વદ તેરસ ધનતેરસ, આસો વદ અમાવસ્યાની દિવાળી, કાર્તિક સુદ એકમનું બેસતુ વર્ષ, બીજની ભાઈ બીજ –
પાર્શ્વનાથ પ્રભુને અને મહાવીરસ્વામી વચ્ચે નિર્વાણ અંતર ૨૫૦ વર્ષ નું હતું.
કનકકુપા સંગ્રહ
૨૧