________________
ગોત્રના
ચોથા પહોરે લાભ (૪) વૈરીનો ક્ષય પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલો પહોરે રાજભંગ
લાભ બીજા પહોરે પૂત્ર લાભ (૨) શાકિની ભય ત્રીજા પહોરે ગોત્રનો નાશ (૩) સંતોષ વાર્તા ચોથા પહોરે કલાવંત આવે (૪) પુત્ર મરણ પશ્ચિમ દિશા
વાયવ્ય કોણ પહેલો પહોરે ઘરની વાત કહે (૧) લક્ષમી લાભ બીજા પહોરે ચોર ભય કહે (ર) ભય ઉપજે ત્રીજા પહોરે અશ્વ લાભ (૩) કાલસા દલાલ ચોથા પહોરે સ્ત્રી સમાગમ (૪) મિત્ર મરણ
(૧૫) છીંક આવે તો તેનું ફળાદેશ માથા ઉપર છીંક આવે તે ભય કરનારી, અને પાતાળની છીંક આવે તો મરણ
કરનારી
ઉત્તર દિશા
ઈશાન કોણ પહેલા પહોરે મિત્ર સંતોષ (૧) લાભ દેખાય બીજા પહોરે | ઠાકોર મળે (૨) ગામ ગયો આવે ત્રીજા પહોરે લક્ષ્મી લાભ (૩) મિત્ર મળે ચોથા પહોરે ભોજન લાભ (૪) વાયુરોગ થાય દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે લાભ દેખાય (૧) અપૂર્વવાત સાંભળે બીજા પહોરે મિત્ર સમાગમ (૨) મિત્ર સમાગમ ત્રીજા પહોરે વણિક ગયો આવે (૩) લક્ષ્મી સંપત કરે ચોથા પહોરે દ્રવ્ય લાભ (૪) અત્યંત ભય થાય પૂર્વ દિશા
નૈઋત્ય કોણ પહેલા પહોરે મન વાંછીત થાય (૧) લાભ વારતા બીજા પહોરે લક્ષ્મી લાભ - (૨) મિત્ર ઘર દરશન
કનકકુપા સંરહ
૩૨૧