________________
ત્રીજા પહોરે દ્રવ્ય લાભ (૩) ધન લાભ ચોથા પહોરે ચિંતા ઉપજે (૪) પરદેશ ગયો મળે
(૧૧) કૂતરો કાન ફફડાવે તેનો ફળાદેશ ઉત્તર - અત્યંત કલહ થાય દક્ષિણ - લાભ સંતોષ થશે પૂર્વ - કામ ચિંતવ્ય હોય તેનો નાશ થાય. પશ્ચિમ - અશુભ અરિટ સૂચવે છે. ઈશાન- (૧) હાનિ દેખાડે અગ્નિ - અકસ્માતનો ભય સૂચવે છે
(૨) અશુભ જાણવું - નૈઋત્ય - મને સંતોષ સુખ સુચવે છે વાયવ્ય - કલેહ તથા ઉચાટ થાય
(૧૨) હોલી ચકનો ફળાદેશ (ઉચો પવન વાય). ઉત્તર - સુકાલ રસાયણ ઘણો નીપજે દક્ષિણ - વિશ્વ પતિ પશુનું મરણ પૂર્વ- નીપજસુંદર, પ્રજામાં શાંતિ પશ્ચિમ-દેશમાં સારી નીપજ પરંતુ છત્ર ભંગ ઈશાન - નીપજ સારી, થાય સુખસંતોષ અગ્નિ - મહા કલહ, દુ:ખ રોગ થશે નૈઋત્ય - તીડ વગેરે નો ઉપદ્રવ વાયવ્ય - નીપજ, સારા પ્રમાણમાં થાય
(૧૩) કવડીઓ દિવાળીના દિવસે દેખાય તેનો ફળાદેશ ઉત્તર - વસ્ત્ર લાભ, સ્ત્રી લાભ થશે દક્ષિણ - રોગ ઉપજે, અશુભ પૂર્વ - લાભ વિજય કલ્યાણ કરનાર પશ્ચિમ - દ્રવ્ય લાભ, સુખકારી જાણવું ઈશાન - અદેખાઈને અસત્ય મોઘું પડશે અગ્નિ - ધન લાભ, સુખ સમજવું નૈઋત્ય - કલહ કરે, અશુભ દેખાશે વાયવ્ય - સ્ત્રી લાભ, સંતોષ મળશે.
(૧૪) દેવચકલી બોલે તેનો ફળાદેશ ઉત્તર દિશા
- ઈશાન કોણ પહેલા પહોરે કલહદેખાય (૧) સુખ વાર્તા કહે બીજા પહોરે ધનલાભ (૨) લાભ વારતા ત્રીજા પહોરે દ્રવ્ય પ્રાપ્તિ (૩) વસ્ત્ર લાભ ચોથા પહોરે રાજ પ્રસાદ (૪) શીત રોગ ઉપજે દક્ષિણ દિશા
અગ્નિ કોણ પહેલા પહોરે સ્ત્રી મરણ (૧) અગ્નિભય બીજા પહોરે સંયોગ વાર્તા (૨) દ્રવ્ય પ્રાપ્તિ ત્રીજા પહોરે ધનહાનિ (૩) સુરંગમ ૩૨૦
કનકકૃપા સંગ્રહ