________________
નહીં. આવી મુસાફરી દોષયુક્ત બને છે. (૭) જો કોઈ ગામની અંદર સૂર્યોદયના સમયે સૂર્યની બાજુએ મોઢું રાખીને એક અથવા
વધારે કૂતરા ભેગા થઈને રોવે તો તે ગામના મુખ્ય વ્યક્તિ ઉપર સંકટો આવે છે. (૮) જો મુસાફરીના સમયે કૂતરા લડતા દેખાય તો મુસાફરી કરનારને મુસાફરીમાં વિનો આવે છે.
ગરોળી પડવાથી થતા શુકન-અપશુકન શારીરિક અંગ તેનું ફળ માથા ઉપર
મહા વ્યાધિ થાય કપાળ ઉપર
પ્રિય વ્યક્તિના દર્શન નાક ઉપર
બિમારી આવે જમણા કાન ઉપર આયુષ્યમાં વૃદ્ધિ ડાબા કાન ઉપર વિશેષ લાભ થાય ડાબા હાથ ઉપર રાજ્ય દ્વારા સન્માન જમણા હાથ ઉપર રાજ્ય દ્વારા ભય રહે પેટ ઉપર
બુદ્ધિ નાશ થાય સાથળ ઉપર
શુભ ફળ દાયક ગણાય તૂટી ઉપર
વિશેષ લાભ થાય ખભા ઉપર
વિજય પ્રાપ્ત થાય
છીંક શુકન વિચાર ચાલતી વખતે પીઠ પાછળ અથવા ડાબી બાજુ છીંક થાય તો તે શુભ ફળ આપે છે. જતી વખતે જો સામે કોઈ છીક તો ઝગડો થાય છે. જતી વખતે જમણી બાજુ કોઈ છીકે તો ધનની હાની થાય છે. ચાલતા જતી વખતે ઉંચાઈ પર છીંક થાય તો વિજય પ્રાપ્ત થાય છે. જો એક સાથે બે છીંક થાય તો તે શુભ ફળદાયક ગણાય છે. રસ્તામાં જતી વખતે છીંક થાયતો શુભ ફળદાયક ગણાય. આસન, શયન, શૌચ, દાન, ભોજન, ઔષધસેવન, વિદ્યારંભ બીજ વાવવાનો સમય, યુદ્ધ અથવા લગ્ન માટે જતા સમયે છીંક આવે તો શુભ ફળદાયક છે. કન્યા, વિધવા, વેશ્યા, રજસ્વલા, માળણ, ધોબણ તથા હરિજન સ્ત્રીની છીંક
કનકકૃપા સંગ્રહ
૩૦૬