________________
ડાબી આંખ પર
ચિંતા વધુ રહે જમણા ગાલ પર
ધનવાન બને ડાબા ગાલપર
નિધન રહે હોઠ પર
કામી બને હોઠની નીચે
નિર્ધનતા રહે કાન પર
અલ્પાયુ બને ગળા ઉપર
આરામ મળે નાક ઉપર
યાત્રાઓ થાય જમણા હાથ ઉપર
આદર મળે જમણી છાતી ઉપર
સ્ત્રીથી પ્રેમ મલે ડાબી છાતી ઉપર
કામી બને છાતી વચ્ચે
આરામથી જીવન વીતે હૃદય ઉપર
બુદ્ધિમાન બને પેટ ઉપર
ઉત્તમ ભોજન મળે પીઠ ઉપર
યાત્રા વધુ થાય જમણી હથેળી ઉપર
ધનવાન બને જમણા પગ ઉપર
વધુ બુદ્ધિમાન બને ડાબા પગ ઉપર
વ્યય વધુ કરે
કૂતરાના શુકન ૧) જે કૂતરો ભીના છાણ પર મૂત્રત્યાગ કરીને જાયતો યાત્રીને મીઠા ભોજન મળે. જે
સૂકી વસ્તુ પર મૂત્રત્યાગ કરીને જાયતો લાડુ અથવા ગોળ ખાવા મળે છે. ૨) જો કૂતરો કાંટાવાળા વૃક્ષ, પથ્થર, લાકડા તથા સ્મશાન પર મૂત્રત્યાગ કરીને પાછો
યાત્રી આગળ ચાલે તો યાત્રીનું અશુભ થાય. ૩) જો કૂતરો કપડું લઈને આવે તો શુભ શુકન થાય. ૪) જો યાત્રા વખતે કૂતરો યાત્રીના પગ ચાટે, કાનખંખેરે તો મુસાફરી કરનારને વિઘ્નો
આવે છે. મુસાફરીના સમયે જો કૂતરો પોતાના શરીરને ખંજવાળતો નજરે પડેતો મુસાફરે - સમજી જવું કે કૂતરો મુસાફરીનો વિરોધ કરે છે. આવા સમયમાં મુસાફરી કરવી
નુકશાનકારક છે. (૬) જો મુસાફરીના સમયે કૂતરો ઉપર પગ રાખીને સૂતો દેખાય તો મુસાફરી કરવી
કનકકૃપા સંગ્રહ
૩૦૫