________________
પૂનમ : પ્રભાવશાળી વ્યકિતત્વ હોય, હસમુખો ચહેરો હોય, દયાવાન, ધાર્મિક, ચંચળ, લાગણીશીલ, ન્યાયી અને પરોપકારી હોય.
અમાસ : રાત્રે વધુ જાગે, કુટુંબપ્રેમી, આકર્ષક વ્યકિતત્વ ના હોય, અડતો રહેનાર, કામ પુરતું જ બોલે. દલીલબાજી સારી હોય.
રવિવાર : શુરવીર, નીડર, ઉદાર, બળવાન, રંગ ઘઉંવર્ણ ધરાવે.
સોમવાર : સારી મીઠાશવાળી વાણી ધરાવનાર, આધ્યાત્મિક વિચારો હોય, ગંભીર
અને શાંત હોય.
મંગળવાર : તામસી, ક્રોધી, મજબૂત, કસાયેલો, જિદ્દી.
બુધવાર : કલામાં રસ હોય, વ્યાપારમાં રસ રાખે, મીઠું બોલે, આકર્ષક ચહેરો હોય. ગુરુવાર : આનંદી, મિલનસાર, ધાર્મિક, સર્વજન પ્રિય.
શુક્રવાર : ચીવટવાળો, આધુનિક વિચારો વાળો સ્વભાવ હોય, કાર્યશીલ અને અમુક સમયે ખર્ચાળ હોય.
શનિવાર : ગરમ સ્વભાવ, નિર્બળ શરીર અને સમયે આળસું હોય, મિત્રોથી સુખી
હોય.
ઉપરોક્ત સંશોધન ઘણા જન્મ સમયના બારીક અભ્યાસ બાદ તારવીને સિદ્ધ કરીને નક્કી કરવામાં આવેલ છે.
ફરકતું અંગ
માથાના પાછળનો ભાગ
માથાનો જમણો ભાગ
શુકન અને નિમિત્ત
રજુઆત : નયનાબેન આઈ. શાહ
માથું
માથાનો ડાબો ભાગ
બે ભ્રમરની વચ્ચેનો ભાગ
જમણી આંખ ડાબી આંખ
જમણી પલક ડાબી પલક જમણી આંખ નીચે
કનકકૃપા સંગ્રહ
તેનું ફળ આશાઓ પૂર્ણ થાય મુસાફરીમાં તકલીફ
યાત્રા થવાનો સંભવ
ખુશી થાય.
પ્રેમ મળે છે.
સારૂ રહે ખુશી થાય
સ્ત્રીથી દુ:ખ વિયોગ
ખુશી મળે
દુ:ખ દર્દ મળે
સન્માન મળે
૩૦૩