________________
૩. અરનાથ ભગવાન.
૧૯. મલ્લિનાથના ત્રણ ભવ
૧. મહાબળ રાજા ૨. વિજયતે દેવ ૩. મલ્લિનાથ. ૨૦. મુનિસુવ્રતના ત્રણ ભવ ૧. સુરવિણ રાજા
૨. પ્રાણતે દેવ(મતાન્તરે અપરાજીત) ૩. મુનિસુવ્રત(મતાન્તરે ૯ ભવ). ૨૧. નમિનાથના ત્રણ ભવ ૧. સિધ્ધારથ રાજા ૨. અપરાજીતવિમાન(મતાન્તરે પ્રાણત)
૩. નમિનાથ ભગવાન. ૨૨. નેમિનાથના નવ ભવ ૧. ધનરાજા
૨. સૌધર્મ દેવલોકે ૩. ચિત્રગતિ વિદ્યાધર ૪. મહેન્દ્ર દેવલોકે ૫. અપરાજીત રાજા ૬. આરણ દેવલોક ૭. શંખરાજા
૮. અપરાજીત વિમાને દેવ ૯. નેમિનાથ ભગવાન. ૨૩. પાર્શ્વનાથના દસ ભવ ૧. મરૂભૂતિ ૨. હરિ
૩. સહસ્ત્રાર દેવલોકે ૪. કરણવેગ વિદ્યાધર ૫. અચુત દેવલોકે ૬. વજનાભ રાજા ૭. મધ્યમ રૈવેયકે ૮. સુવર્ણબાહુ રાજા ૯. પ્રાણત દેવલોકે ૧૦. પાર્શ્વનાથ ભગવાન. ૨૪. મહાવીર સ્વામીના ૨૭ ભવ ૧. વિદેહે નયસાર
- ૨. સૌધર્મદેવલોકે દેવ ૩. ભરતનો પુત્ર મરિચી
૪. પાંચમા દેવલોકે દેવ ૫. કૌશિક બ્રાહ્મણ
૬. સૌધર્મ દેવ ૭. પુષ્પ મિત્ર પુરોહિત
૮. સૌધર્મ દેવલોકે ૯. અગ્નિદ્યોત બ્રાહ્મણ
૧૦. ઈશાન દેવલોકે ૧૧. અગ્નિભૂતિ બ્રાહ્મણ
૧૨. સનતકુમારદેવ ૧૩. ભારદ્વાજ બ્રાહ્મણ - - - - - -૧૪ ચોથો દેવલોક ૧૫. સ્થાવર બ્રાહ્મણ
૧૬. બ્રહ્મ દેવલોકે
કનકકૃપા સંગ્રહ