________________
વૃક્ષના પત્ર
II શ્રી જિત-હીર-બુધ્ધિ-તિલક-શાંતિચંદ્ર-નપ્રભ સૂરીશ્વરેભ્યો નમઃ II
શ્રી શાહપુર જૈન સંઘના મહાન પૂણ્યોદ્યે મહાન આચાર્ય ગચ્છાધિપતિ શ્રી વિજય નપ્રભ સૂરીશ્વરજી મ.સા. ના સુશિષ્ય પૂ. મુનિરાજ શ્રી કીર્તિપ્રભ વિજયજી મ.સા. તથા શિષ્ય પૂ. મુનિવર શ્રી હરિપ્રભ વિજય મ.સા. તથા ચાર બાલ મુનિ શિષ્યો પૂ. મુનિશ્રી જ્ઞાનપ્રભ વિજય, પૂ. મુનિશ્રી દર્શનપ્રભવિજય, પૂ. મુનિશ્રી ચારિપ્રભવિજય તથા પૂ. મુનિશ્રી તપપ્રભવિજય આદિ અને ચાતુર્માસ બીરાજમાન છે.