________________
કામ કાજ કરતાં નુકસાન કરેને, જેમ તેમ બોલતી જાય, શીખામણ દેતા સામી થાયે ને, ઘરનો ફજેતો થાય................... જેના. ૭. ઝાઝું કહેવામાં સાર નથી કાંઈ, થોડામાં સમજી જાવ, કહે એવી નારી મળેતો, વૈરાગી કેમ નવી થાય ........... ...... જેના.૮
થg૨ લારીછોકરી
જેના ઘરમાં છે ચતુરનાર, તેનો સ્વર્ગ સમો સંસાર, સુલક્ષણી સુઘડ સુનાર, તેનો સુધરી ગયાં અવતાર
..... ૧ વહેલી ઉઠીને નીત્ય ધર્મ કરેને પછી, જ્યણા થી કરતી કામ, વ્રત પચ્ચખાણને મંદિર જાયે તોય, બગડેના ઘરના કામ.. ... તેરા ભક્ષ્ય અભક્ષ્યનું ધ્યાન રાખેને, ઘરમાં પાડે સંસ્કાર, કુટુંબ આખાને ધર્મ પમાડે વળી, વ્યવહારમાં હોશીયાર.............. કા નીંદા કુથલી તો કદીયે ના કરતી, જાણે ન ઝગડાનું નામ, સંપી ને ઘરમાં સહુને સંભાળે, રાખે મર્યાદાને માન,
I/૪ નાટક સિનેમાના શોખન કરે રાખે શીયળનું ધ્યાન, મહેમાન પરોણા પ્રેમે જમાડે વળી, આપે સુપાત્ર દાન ............... I/પા. સારી સોબતમાં સદાય રહેતી ને, કરે ના પાપના કામ, મીઠા બોલી વળી સંયમ પ્રેમીને, ખર્ચના ખોટા દામ..................... ૬ કર્મ સંજોગે સંસારી થયા, પણ હોયજો આવી નાર, કહે પછી સડો સંયમ, લહેતા કહો શી વાર ..
•••••• III
જાતજાતના તપના નામ ૧. ઈન્દ્રિય તપ ૨. ઉષાજય તપ ૩. યોગબુદ્ધિ તપ ૪. ધર્મ ચક તપ પ. બંધુઅબ્દનિકા ૬. તપધ્ધરા ૭. અષ્ટકર્મસૂદન તપ ૮. ૧૨૦ કલ્યાણ ત૫ ૯. જ્ઞાન તપ ૧૦. દર્શન તપ ૧૧. ચરિત્ર ૫ ૧૨. ચંદ્રાયણ તપ
૧૯૨
કનકકુપા સંગ્રહ