________________
88 કૃણા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - ૧
મંગલાચરણ
શ્રી નવકાર મંત્ર | નમો અરિહંતાણં || નમો સિધ્ધાણં | નમો આયરિયાણા
નમો ઉવજઝાયાણા | નમો લોએ સવ્વસાહૂાર્ગ
એસો પંચ નમુક્કારો સબપાવપણાસણો, | મંગલાણં ચ સવ્વસિં
I પઢમં હવઈ મંગલ. મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમઃ પ્રભુ મંગલ સ્તુલિભદ્રાઘા જૈનો ધર્મોસ્તુ મંગલમ્.....: (૧) નાભેયાઘા જિના:સર્વે ભરતાધાશ્ચક્રવર્તિન: કર્વન્ત મંગલ સર્વે, વિષ્ણવ પ્રતિવિષ્ણવ....... (૨) પુંડરીક ગૌતમાળા: પ્રમુખા ગણધારિણ: " શ્રત કેવલી નોડપિ, મંગલાય દિશસ્તુમ....... (૩) બ્રાહ્મી ચંદનબાલાઘા, મહા સત્યો મહત્તરો: અખંડ શીલ લીલાઢયા, કચ્છન્ત મમ મંગલમ્.... (૪) ચકેશ્વરી સિદ્ધાયિકા, મુખ્યાઃ શાસન દેવતા." સભ્ય દેવ્યો વિઘ્ન હરા, રચયંતુ જયશ્રિયં......... (૫) કપર્દિ માતંગ મુખ્યા, યક્ષા વિખ્યાત વિકમા: ' , જૈન વિઘ્નહરા નિત્ય, દેયા સુમંગલાની માતા (૬) ,
શ્રી. નવકાર મહામંત્રનું વર્ણ શ્રી નવકાર મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણી છે તે નવકાર મંત્રનું ચિંતન કરવાથી સર્વ પ્રકારના ભય:વિધ્ધ કષ્ટ નરક વિગેરે ટળી જાય છે, સવાલાખ વિધિ પૂર્વક જાપ કરવાથી સિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. તે નવકારના એકજ અક્ષરનો
કનકકુપા સંગ્રહ