________________
દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ અને બાર ગાઉની એક વખત પ્રદક્ષિણા દેવી. નવ વખત નવ ટુંકના દર્શન કરવા અને દરેક ટુંકના મુળનાયક પાસે ચૈત્યવંદન કરવું. એક વાર ગિરિરાજની પૂજા : પૂરાબાઈની ધર્મશાળાની પાસેથી દેરીના પગલાંથી માંડીને રામપોળ સુધીના જે જે પગલાં અથવા પ્રતિમાજી હોય, તેની કેશર પૂજા, ફૂલ પૂજા, ધૂપ પૂજા કરવી.
હંમેશાં નવ ખમાસમણાં શ્રી મહા તીર્થના નવ દૂહા બોલીને દેવા.
સુમતિનાથ ભગવાન
શ્રી આદિશ્વર ભગવાન : શહેરમાં
શ્રી ગોડીજી પાર્શ્વનાથ
:
શહેરમાં
શ્રી મહાવીર સ્વામીજી
: વીરબાઈ પાઠશાળા
શ્રી આદિનાથ ભગવાન
શ્રી ચૌમુખજી
શ્રી ચંદ્રપ્રભુ
શ્રી શાંતિનાથ
પાર્શ્વનાથ ભગવાન
સુમતિનાથ ભગવાન વાસુપૂજ્યસ્વામી
શાંતિનાથ ભગવાન
પાર્શ્વનાથ ભગવાન
પાર્શ્વનાથ ભગવાન
પાલીતાણાના મંદિરો
: સ્ટેશન સામે ગુરુકુળમાં
૧૭૮
: મોતીસુખીયાની ધર્મશાળા
: નરશી કેશવજીની ધર્મશાળા
: નરશીનાથાની ધર્મશાળા
: શ્રાવિકાશ્રમ
: જશકોરની ધર્મશાળા
:
માધવલાલની ધર્મશાળા
પંજાબી ધર્મશાળા
: અરીસાભુવન
વલ્લભ વિહાર
: બાલાશ્રમ
વાસુપૂજ્યસ્વામી
: જૈન સોસાયટી (તળેટી પાસે)
શંત્રુજ્ય ઉપર ૩૦૦૦ થી ઉપર મંદિરો છે. ૧૨૦૦ ઉપર આરસની પ્રતિમાઓ છે. ૭૨૦ ઉપર ધાતુની પ્રતિમાઓ છે. ૯૦૦૦ પગલાં છે. શત્રુંજય પર્વત સમુદ્રની સપાટીથી ૧૮૦૦ ફુટ ઉંચો છે. ૭૫૦ ઉપર દેરીઓ છે.
કનકકૃપા સંગ્રહ