________________
88 કૃણા શાસ્ત્ર સંગ્રહ વિભાગ - 8
ઉપધાન ત્રણ
તપ દિન પ્રમાણ પ્રથમ ઉપધાન : પંચ મંગળ મહાશ્રુતસ્કંધ (નવકાર) દિવસ ૧૮ બીજુ ઉપધાન : પ્રતિક્રમણ શ્રુત સ્કંધ (ઈરિયાવહી, તસ્મઉત્તરી) દિવસ ૧૮ ત્રીજુ ઉપધાન : શાસ્તવાધ્યયન (નમુત્થણ) દિવસ ૩૫ ચોથું ઉપધાન : ચૈત્યસ્ત વાધ્યયન (અરિહંત ચેઈયાણ અન્નત્ય) દિવસ ૪ પાંચમું ઉપધાન : નામસ્તવાધ્યયન (લોગસ્સ) દિવસ ૨૮ છઠ્ઠ ઉપધાન : શ્રુત સ્ટવ સિધ્ધરૂવાધ્યયન (પુખરવર,સિધ્ધાણં) દિવસ ૭
ઉપધાનમાં થતી આરાધના શ્રી ઉપધાન વહન કરનારને ૪૭ દિવસના પૌષધમાં સાધુ પણાનો આસ્વાદ ૨૧ ઉપવાસ, ૧૧ આયંબિલ, ૧૫ નીવિનો તપ, ૧00000 નવકાર મંત્ર, ૮૦૦ લોગસ્સ, 000 ખમાસમણ, ૧૨૦૦ મોટા દેવવંદન, ૧૫૦૦ શાસ્તવ, ૬૦૦ નાના મોટા દેવવંદન, આથી જ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપની અખંડ આરાધના થાય છે.
ઉપધાનમાં રાખવાનાં વસ્ત્ર ઉપકરણો પુરૂ રાખવાનાં: ૧. ચરવળો,
૨. કટાસણાં, ૩. મુહપત્તિ,
૪. ખેસ, ૫. ધોતીયાં,
૬. ધોતીયું ઠèમાત્રે જવા કામળી, ૭. ઉતરપટ્ટો, ૮. સાલ,
૯. નાક સાફ કરવા ઉનનો ટુકડો, ૧૦. કંદોરો,
૧૧. સંથારિયું, ૧૨. માતરિયું,
૧૩. નવકારવાળી ૧૪. નોટ પેન્સિલ સ્ત્રીએ રાખવાનાં: ૧. ચોરસ દાંડી વાળો ચરવળો, ૨. કટાસણાં,
૧૭૪
કનકકુપા સંસહ