________________
૧૫. ૫ મા બ્રહ્મ દેવલોકે ૭ સાગરોપમ
૧૦ સાગરોપમ ૧૬. ૬ ઠા લાંતક દેવલોકે ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમાં ૧૭. ૭ મા મહાશક દેવલોકે ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૧૮. ૮મા સહસ્ત્રાર દેવલોક ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૧૯. ૯ મા આનત દેવલોક ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦. ૧૦મા પ્રાણત દેવલોક ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧. ૧૧ મા આરણ દેવલોકે ર૦ સાગરોપમાં ૨૧ સાગરોપમ ૨૨. ૧૨ મા અચેયુત દેવલોકે ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩. ૧લી રૈવેયકે દેવલોકે ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪. ૨ જી રૈવેયકે દેવલોકે ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫. ૩ જી રૈવેયકે દેવલોકે ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬, ૪ થી રૈવેયકે દેવલોકે ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭. ૫મી રૈવેયકે દેવલોકે ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮. ૬ ઠી રૈવેયકે દેવલોકે ૨૭ સાગરોપમાં ૨૮ સાગરોપમ ૨૯. ૭મી રૈવેયકે દેવલોક ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦. ૮ મી રૈવેયકે દેવલોકે ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧.૯ મી રૈવેયકે દેવલોક ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૨.૪ અનુત્તરે ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ વિજય-વિજયવંત-જયંત અપરાજિત) ૩૩. સવાર્થસિદ્ધ. ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ
૧૯. પર્યાપ્તિઓ : પર્યાપ્તિ છ છે. ૧-આહાર, ૨-શરીર, ૩-ઈન્દ્રિય, ૪-શ્વાસોચ્છવાસ, ૫-ભાષા, ૬-મન પર્યાપ્તિ.
નારકી, દશભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તિર્યંચ પંચેન્દ્રિય ને મનુષ્ય એ સોળ દંડકે છ પર્યાપ્તિ હોય.
પાંચ સ્થાવરને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય અને અસંજ્ઞી પંચેદ્રિયને મન વિના પાંચ પર્યાપ્તિ હોય.
૨૦. આહાર દ્વાર : આહાર ત્રણ પ્રકારે છે. ૧-ઓજાહાર, ૨-લોમહર, - ૧૬૮
કનકકુપા સંગ્રહ
*
?