________________
૨૨. વેદ દ્વાર,
૨૩. ભવન દ્વાર, ૨૪. પ્રાણ દ્વાર, ૨૫. સંપદા દ્વાર, ૨૬. ધર્મ દ્વાર, ૨૭. જીવયોનિ દ્વાર, ૨૮. કુલકોટી દ્વાર, ૨૯. અલ્પબદુત્વ દ્વાર
૧. નામદાર : સાત નરકનો એક દંડક છે. તેનાં નામો : ઘમ્મા, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા, માઘવતી
દશ ભવનપતિના દશદંડક છે. તેના નામ : ૧-અસુરકુમાર, ૨-નાગકુમાર, ૩-સુવર્ણકુમાર, ૮-વિધુતકુમાર, ૫-અગ્નિકુમાર, ૬-દીપકુમાર, ૭-ઉદધિકુમાર, ૮-દિશિકુમાર, ૯-વાયુકુમાર, ૧૦-સ્તનિતકુમાર
પાંચ સ્થાવરના પાંચ દંડકા.: ૧-પૃથ્વીકાય ૨-અપકાય, ૩-તેઉકાય, ૪-વાયુકાય, પ-વનસ્પતિકાય.
વિકલેન્દ્રિયના ત્રણ દંડક : ૧-બેઈદ્રિય, ૨-તેઈદ્રિય ૩-ચઉરિંદ્રિય..
૧. તિર્યંચપંચેદ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વ્યંતરનો, ૧ જ્યોતિષિનો અને ૧ વૈમાનિકનો, એમ ૨૪ દંડક જાણવા.
૨. વેશ્યાવાર : ૧-કૃષ્ણ, ૨-નીલ, ૩-કાપોત, ૪-તેજ ૫-૫% ૬ શુક્લ એમ છે લેશ્યા છે.
નારકી, તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ છ દંડકે પ્રથમની ત્રણ લેશ્યા હોય.
તિર્યંચ પંચેંદ્રિય અને મનષ્યને છયે લેશ્યા હોય.
દશ ભવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ચૌદ દંડકે પ્રથમથી ચાર લેશ્યા હોય.
જ્યોતિષી, સૌધર્મ અને ઈશાનદેવલોકે એક તેજો વેશ્યા. ત્રીજી-ચોથે અને પાંચમે દેવલોકે પદ્મ લેશ્યા. છઠ્ઠા દેવલોકથી ઉપર બધે જ શુકલલેશ્યા હોય:
૩. શરીરદ્વાર : ૧-ઔદારિક, વૈકિય, ૩-આહારક, ૪-તૈજસ ૫-કાર્પણ એ પાંચ શરીરે છે.
નારકી, દશ અવનપતિ, વ્યંતર, જ્યોતીષી અને વૈમાનિક એ ચૌદ દંડકે વૈકિય, કાર્પણ અને તૈજસ એ ત્રણ શરીરો હોય છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ સાત દંડકે ઔદારિક, તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર હોય છે. કનકકૃપા સંગ્રહ
૧૬૧
१६१