________________
છે બાહ્યત૫ ૧. અનશન,
૨. ઉણોદરિકા, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ,
૫. કાયકલેશ, ૬. સંલીનતા. છ અત્યંતરત૫ ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય,
૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન,
૬. કાયોત્સર્ગ. બંધતત્ત્વના ૪ ભેદ ૧. પ્રકૃતિબંધ - કર્મોનો સ્વભાવ છે. ૨. સ્થિતિબંધ - કર્મોના કાળનું માન તે. ૩. રસબંધ - કર્મોનો તીવ્ર-મંદ રસ તે. અનુભાગ=રસ. ૪. પ્રદેશબંધ - કર્મના દલિકોનું માન-માપ તે.
મોક્ષતત્વના ૯ ભેદો ૧. સત્પદપ્રરૂપણાધાર - મોક્ષ એક પદ છે, શુદ્ધપદ છે. તેથી મોક્ષ વિદ્યમાન છે. ૨. દ્રવ્ય પ્રમાણહાર - સિદ્ધના જીવો અનંતા છે. ૩. ક્ષેત્રધાર - સિદ્ધના જીવો અસંખ્યાતા આકાશપ્રદેશને અવગાહીને રહ્યા છે. એક
સિદ્ધ તથા સર્વિસિદ્ધ લોકના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રને અવગાહીને રહ્યા છે. ૪. સ્પર્શનાધાર - ક્ષેત્ર કરતા સ્પર્શના અધિક છે. ૫. કાલદ્વાર - એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત, ને સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ
અનંતકાલ છે. ૬. અંતર ધાર - સિદ્ધના જીવોને પરસ્પર અંતર નથી. ૭. ભાગ હાર - સિદ્ધના જીવો સંસારી જીવોના અનંતમા ભાગે છે. ૮. ભાવ દ્વાર - સાયિક અને પરિણામિક એ બે ભાવો સિદ્ધોને છે. ૯. અલ્પબદુત્વ ધાર - સર્વ કરતા થોડાં નપુંસકલિંગે સિદ્ધ છે. તે કરતા સ્ત્રીલિંગ
સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ અનુક્રમે સંખ્યાત ગુણા છે. સિદ્ધના પંદર ભેદો
૧. જિનસિદ્ધ, ૨. અજિનસિદ્ધ, ૩. તીર્થસિદ્ધ, ૪. અતીર્થ સિદ્ધ, ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ, ૬. અન્યલિંગ સિદ્ધ,
કનકકૃપા સંગ્રહ
૧૫૭.