________________
૯ ક્રમ-અનુક્રમ છે
પ્રથમ વિભાગ ૧. મંગલાચરણ, નવકારમંત્રનું વર્ણન, ચોવીસ ભગવાનના ભવ સાત. ....
નરકે અજવાળાં, છપ્પન કુમારીકાઓ, ચોસઠ ઇન્દ્રો, ચોસઠ હજાર કળશોની નોંધ. સુદર્શન મેરૂનું વર્ણન, તીર્થકરોનું સ્વરૂપ, તીર્થકરોનું બળ, વર્ષીદાનની માહિતી, અઢાર દોષ, બારગુણ, સમવસરણની રચના, બાર પર્શદા,
વાણીના પાંત્રીસ ગુણ, ચોત્રીસ અતીશયો વિગેરે. ૨. વીર પ્રભુનું ટૂંકું જીવન ચરિત્ર, તેમના કુટુંબી જનોનું આયુષ્ય, ચૌદ ....
પૂર્વના નામ અને માપ, વિરપ્રભુના ૪૨ ચોમાસા, ઉપાસક રાજાઓ, પાટ પરંપરા, પ્રભુની ચારગતિઓ, પાંચ દિવ્યો, મહાવીર સ્વામીએ ભાખેલું ભવિષ્ય વિગેરે. ૩. નરકની નીચે શુ આવેલું છે? દશ વેદના, તીચ્છ લોકનું વર્ણન, દ્વીપ....
અને સમુદ્રના નામ, દેવલોકનું વર્ણન વિગેરે. ૪. બે વસ્તુથી ૧૦૦ વસ્તુ સુધીનું વર્ણન ..................
બીજો વિભાગ.. ૧. આયુષ્ય દ્વારા વગેરે અનેક વસ્તુનું વર્ણન.............
૧૭૮
ત્રીજો વિભાગ...... .. ૧. ઉપધાનતપ વિધિ, સિધ્ધગિરિ તથા ૯૯ યાત્રા વિધિ ... ૨. યોગાસનો તથા તેના ફાયદા ૩. નવા જમાનાની નવી વ્યાખ્યા વિગેરે.
. ૧૭૯
૧૮૪
赛乐赛赛赛赛勇露露