________________
દાનનાં પાંચ ભૂષણો :
૧. પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે તે. ૨. પાત્રને દેખી દાતારની રોમરાજી વિકસ્વર થાય. ૩. પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય. ૪. પાત્રને દેખી તેમની અનુમોદના કરે.
૫. પાત્રને દેખી મીઠા વચનોથી બોલાવે.
દાનનાં પાંચ દૂષણો :
૧. દાન આપવામાં જરાપણ આદર જણાય નહિ.
૨. દાન આપતાં વિલંબ કરે.
૩. દાન આપતાં કડવાં વચન બોલે.
૪. દાન આપતાં મોઢું ચડાવે.
૫. દાન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે.
સાત ભયોનાં નામ :
૧. આલોકભય
૪. અકસ્માતભય
૭. અપર્યશભય.
૨. પરલોકભય
૫. આજીવિકાભય
૫.
૩. આદાનભય
૬. મરણભય
પાંચ પ્રકારની ક્રિયાનાં નામ :
૧. વિષક્રિયા
૨.
ગરલક્રિયા
3.
અનનુષ્ઠાનક્રિયા : ઉપયોગ વિના જે ક્રિયા કરવામાં આવે તે.
૪.
તદ્ધંતુક્રિયા
અમૃતક્રિયા
: આભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે. : પરભવના સુખ માટે જે ક્રિયા કરવામાં આવે તે.
: સમજણસહિત, પરંતુ વીર્યના ઉલ્લાસ વિના જે ક્રિયા કરવામાં આવે તે.
: સમજસહિત અને વીર્યના ઉલ્લાસસહિત જે ક્રિયા કરવામાં આવે તે.
એક રાજનું પ્રમાણ :
૩,૮૧,૧૨,૯૭૭ મણનો એક ભાર થાય. એવા એક હજાર ભારનો લોઢાનો
કનકકૃપા સંગ્રહ
૧૪૧