________________
૧૯. સ્ત્રી લક્ષણ ૨૦. પુરૂષ લક્ષણ ૨૧. છંદ કરણ ૨૨. તર્કવાદ ૨૩. ન્યાય
૨૪. તત્ત્વ વિચાર ૨૫. કાવ્યકરણ ૨૬. જયોતિષ ૨૭. ચારવેદની કળા ૨૮. વૈદ્ય કળા
૨૯. ભાષા જ્ઞાન ૩૦. વશીકરણ ૩૧. અંજન ૩૨. લીપી
૩૩. કૃષિકરણ ૩૪. સ્વપ્ન ૩૫. વ્યાપાર
૩૬. રાજસેવા ૩૭. શુકન જોવા ૩૮. ઈન્દ્રજાળ ૩૯. વાયુસ્તંભન ૪૦. અગ્નિસ્તંભન ૪૧. લેપન કળા ૪૨. મર્દન કળા ૪૩. ઉર્ધ્વજવાની કળા ૪૪. ઘટબંધનની કળા ૪૫. ઘડો ફેરવવો ૪૬. પત્ર છેદવાં ૪૭. મર્મ ભેદન ૪૮. ફળ ખેંચવા ૪૯. વરસાદ વરસાવવાની કળા ૫૦. પાણી વૃષ્ટિ ૫૧. લોકાચાર શીખવાની કળા પર. લોકોની મરજી રાખવાની ૫૩. ફળ ભરવાની કળા ૫૪. ખડધારવાની કળા ૫૫. છુરી બંધન ૫૬. મુદ્રા કરણ ૫૭. લોહઘટન ૫૮. દંત સમારણ ૫૯. કાષ્ટ છેદન ૬૦. ચિત્ર કરણ ૬૧. બાહુયુદ્ધ
૬૨. દષ્ટિ યુદ્ધ ૬૩. દંડ યુદ્ધ ૬૪. ખડ યુદ્ધ ૬૫. વચન યુદ્ધ ૬૬. ગરૂડ મદન ૬૭. સર્પ દમન ૬૮. ભૂપ દમન ૬૯. યોગ ધ્યાન ૭૦. વર્ષ જ્ઞાન
૭૧. નામાવલિ ૭૨. રસાયણ વિધિ.
| તોતેર વસ્તુઓ. (૧) વિજય નામના બીજા બળદેવ તોતેર લાખ વર્ષનું સર્વ આયુષ્ય પાળીને મોક્ષે ગયા.
ચુમોતેર વસ્તુ (૧) અગ્નિભૂતિ ગણધર ચુમોતેર વર્ષનું કુલ આયુષ્ય પાળીને મોક્ષે ગયા. (૨) એક ચોથી નરક પૃથ્વી સિવાય બાકીની છ નરક પૃથ્વીને વિષે કુલ ચુમોતેર લાખ નકારાવાસ કહ્યા છે.
પંચોતેર વસ્તુઓ. (૧) શ્રી સુવિધિનાથ ભગવાનને પંચોતેરસો કેવળી હતાં. (૨) શ્રી શીતલનાથ ભગવાન પંચોતેર હજાર પૂર્વ ગૃહસ્થ પણે રહ્યા હતા.
Nહ
૧૨૯