________________
હતાં. (૨) સમયક્ષેત્રને વિષે (અઢી દ્વીપને વિષે) ઓગણચાલીશ કુલ પર્વતો કહ્યા છે. તે આ પ્રમાણે ત્રીશ વર્ષધર પર્વતો, પાંચ મેરૂ પર્વતો, ચાર ઇષકાર પર્વતો.
ચાલીશ વસ્તુઓ. (૧) બાવીસમા નેમિનાથને ચાલીશ હજાર સાધ્વીઓ હતી. (૨) મેરૂ પર્વતની ચૂલિકા ચાલીશ યોજન ઉચી છે. (૩) શાંતિનાથ ભગવાન ઉચાઇમાં ચાલીશ ધનુષ હતા.
એકતાલીશ વસ્તુઓ. (૧) નેમિનાથ ભગવાનને એકતાલીસ હજાર આર્યાઓ હતી. (૨) મહલિયા વિમાન પ્રવિભકિતના પહેલા વર્ગમાં એકતાલીશ ઉદેશન કાલ કહ્યા છે. પુણ્યના ૪૨ ભેદ: ૧. શાતા વેદનીય કર્મ
૨૨. અગુરુલઘુ ૨. ઉચ્ચ ગોત્ર
૨૩. પરાઘાત ૩. મનુષ્યગતિ
૨૪. શ્વાસોશ્વાસ ૪. મનુષ્યાનુપૂર્વિ
૨૫. આપ ૫. દેવગતિ
૨૬. ઉધોત ૬. દેવાનુપૂર્વિ
૨૭. શુભવિહાયોગતિ ૭. પંચેન્દ્રિય જાતિ
૨૮. નિર્માણનામકર્મ ૮. ઔદારિક શરીર
૨૯,ત્રશ ૯. વૈકિય શરીર
૩૦. બાદર ૧૦. આહારક શરીર
૩૧. પર્યાપ્ત ૧૧. તૈજસ શરીર
૩૨. પ્રત્યેક ૧૨. કાર્પણ શરીર,
૩૩. સ્થિર ૧૩. ઔદારીક આંગોપાંગ
૩૪. શુભ ૧૪. વૈકિય આંગોપાંગ
૩૫. સૌભાગ્ય ૧૫. આહારક અંગોપાંગ
૩૬. સુસ્વર ૧૬. વજરૂષભનાસચ સંઘયણ ૩૭. આદેય
કનકકુપા સંગ્રહ
૧૧૯