________________
૧૩. ચાપોત્કટ, ૧૪. પ્રતિહાર, ૧૫. લુડક, ૧૬. રાષ્ટ્રકુટ, ૧૭. કરાટક, ૧૮. વિદક, ૧૯. કરટપાળ, ૨૦. ગુહિલ, ૨૧. ગુલિપુત્ર, ૨૨. પૌતિક, ૨૩. મકવાણા, ૨૪. ઉધાનપાળ, ૨૫. રાજપાળ, ૨૬. અનંગળ, ૨૭. નિકુંભ, ૨૮. દહિકર, ર૯. કેલાતુર, ૩૦. રાય, ૩૧. પણ, ૩૨. હરિ,
૩૩. ઢાઢર, ૩૪. શક, , ૩૫. ચંદન, ૩૬. સોલંકી ૩૬ યુદ્ધના પ્રકાર:
૧. ચક યુદ્ધ, ૨. ધનુ યુદ્ધ, ૩. ધનુષ્ય યુદ્ધ, ૪. વજ યુદ્ધ, ૫. અંકુશ યુદ્ધ, ૬. છરિકા યુદ્ધ, ૭. તોમર યુદ્ધ, ૮. કુંત યુદ્ધ, ૧૯. શૂલ યુદ્ધ, ૧૦. ત્રિશૂલ યુદ્ધ, ૧૧. મુદ્ગર યુદ્ધ, ૧૨. શકિત યુદ્ધ, ૧૩. પાશ યુદ્ધ, ૧૪. પરશુ યુદ્ધ, ૧૫. ગુલિકા યુદ્ધ, ૧૬. મુકિયુદ્ધ, ૧૭. સુંઢી યુદ્ધ, ૧૮. ગદા યુદ્ધ, ૧૯. શંકુ યુદ્ધ, ૨૦. પદનું યુદ્ધ, ૨૧. રિટ યુદ્ધ, ૨૨. પટ્ટીસ યુદ્ધ, ૨૩. મુશલ યુદ્ધ, ૨૪. કરણ યુદ્ધ, ૨૫. યુકપન યુદ્ધ, ૨૬, હલ યુદ્ધ, ૨૭. દુ:કોટ યુદ્ધ, ૨૮. કર્તરી યુદ્ધ, ૨૯. મુહલિકા યુદ્ધ, ૩૦. કરપત્ર યુદ્ધ, ૩૧. કોદાળી યુદ્ધ, ૩ર. તરવાર યુદ્ધ, ૩૩. ગોફણ યુદ્ધ, ૩૪. ડાઈ યુદ્ધ, ૩૫. ડબ્રસ યુદ્ધ, ૩૬. હડથ યુદ્ધ
(૩૭) વસ્તુઓ. (૧) કુંથુનાથ ભગવાનને સાડત્રીશ ગણધરો હતાં. (૨) સર્વ વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રકાર
(કિલ્લા) ઉચાઇમાં સાડત્રીશ સાડત્રીશયોજન ઉચા છે. (૩) કાર્તિક વદિ સાતમને દિવસે સૂર્ય સાડત્રીશ અંગુલની પોરિસીની છાયા નીપજાવીને ગતિ કરે છે.
(૩૮) વસ્તુઓ (૧) પાર્શ્વનાથ અરિહંતને આડત્રીસ હજાર સાધ્વીઓ હતી. (૨) કુલિકા વિમાન પ્રવિભકિતના બીજા વર્ગમાં આડત્રીશ ઉદ્દેશન કાલ કહ્યા છે
(૩૯) વસ્તુઓ (૧) એકવીશમાં નમિનાથ અરિહંતને ઓગણચાલીસસો (૩૦) અવધિ જ્ઞાનીઓ
૧૧૮
કનકકુપા સંરહ